________________
પાતા
સેળમી સદી
[૬૯] શ્રી હેમવિમલસૂરિ વાંદુ ભલી, જિમ હુઈ રિદ્ધિ ઘરિ નિત નવી ૧૨૧ શ્રી ધનદેવ ધરાતલિ ધીર, જિણિ મોડિઉ મનમથ વડવીર તે ગુરૂ સીસ સૂરજિ જિમ તાઈ, સુરહંસ ઈક મનિ જિન જપ ૧૨૨ તસ પયકમલિ રમલિ અલિ સમું, શ્રી હવયરન સુવિહાણઈ નમુ
તે ગુરૂ સીસ આણંદિ ઘણુઈ, વિદ્યારત્ન ઈણિ પરિ ભણઈ. ૧૨૩ (૧) સં. ૧૬૧૧ વષે લષિતે રાસઃ પ.સં. ૮-૧૨, ડા. પાલણપુર દા. ૩૬.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ૬૩૯-૪૦. ર૭૧. પોતે (૫૮૨) છાતી-મિથ્યાત્વ પરિહારકુલ સઝાય [અથવા છાતી
અધિકાર] ૬૪ કડી આદિ – સરસતિ સામણિ કરૂ પસાઉ, અન્ને ગાઉં છતિનઉ ડાઉ,
પાખંડિ મ કરસઉ કાઈ, સરતા વર્તન્ન રૂડું હે ઈ. ૧ એક પણિ નવ હિંડિ જમઈ, એક પણિ સંપાડિ જમિ, એક જમિ નિતુ કરી સંતાન, સરિ ભરવઉ પેટ જ ધાન. ૨ જિમતાં છાતિ કરિ અતિ ઘણી વિમાસીનઈ જોઉ વલી (કહિરણ)
દેહ માહિ કાંઈ કાઢઉ સાર, આભડછેટિ તણુઉ ભંડાર. અંત – કિવિનું નથી જમાન, રખે હઈઈ આણે અભીમાન,
હિતકારણિ એ બે લું અદ્ભો, જઉ કરસુ તે ભગવસું તલ્મો. દર મન વચન કાયા સુધી કરૂ, નિસાજન હિંસા પરહરૂ પાંચિ ઇંદ્રી તહ્મ વસિ કરૂ, પવિત્ર પણ જે સઘતિ કરૂ. ૬૩ ફોધ લેભ મેહ મિલા પરહરૂ, દાન સીલ તપ ભાવના કરૂ, પાતુ (૫રબત) ભણઈ એ બોલ જ ખરૂ, દયા પાલ જિમ સંસાર
તરૂ. ૬૪ (૧) પ્રાચીન પ્રત, પ.સં.૩-૧૪, મુનિશ્રી જિનવિજયજી પાસે. (૨) લ૦ ગણિ પ્રીત્યસાગર. ૫.સં૩–૧૨, તા. ભ. દા.૭૯ નં.૯. (૩) ચોપડે, પ.ક્ર. ૧૭૫થી ૧૭૯, વિ. ધં. ભ. (૪) સં.૧૬૬૩ “અષાઢ શુ. ૧૫. ૫.સં.૨-૬, જે. શા. દા.૧૩ નં.૪૨. (૫) સં.૧૬૧૯ કા. વ. ૧૧ રવિ અમદાવાદ પારિખ જાઢા પઠનાથ". ઔદીચ બ્રહ્મદાસ ધંધુકાવાસી લિ. ગુટકા, વિજાપુર જ્ઞાન ભં. [મુપુગુહસૂચી, હેજેસાસૂચિ ભા.૧ (પૃ.૪૧૩).]
૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org