SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ વિદ્યારન [૬૮] જૈન ગૂર્જર કવિએ ૧ મનિ ધરિય નિશ્ચિલ ધ્યાન મંડી, અવર છડી વાત તારા મસિ જપમાલિકા જાપ જપઈ તુંહનઈ માત. ૧ અંત - હાલ રિમિઝિમિ વાજઈ ઘૂઘરડી એ ઢાલ. મેહન મૂરતિ જોઈઈ કવિઈ પાસ જિર્ણદ રે, નિરખીય નિરમલ હાઈઈ, પ્રણમીય પરમાણું દ-આંચલી. ૬૫ પાસકુમાર પ્રભાવતી રંગિ રમઈ સવિચાર રે નિતુનિતુ નવનવ નેહલઉં, નાહલઉ નિરખઈ નારિ રે મેહન મૂરતિ જોઇ રે. ૬૬ પ્રભાવતીહરણ એ જે મણુઈ, ભણઈ ગુણઈ નરનારિ નવનિધિ હુઈ તેહ તણુઈ, સુખ સઘળાં સંસારિ રે, મોહન. ૬૭ એકમનાં આરાધીઈ, જરાઉલ જિણેસર રે પુત્રકલત્રિઈ વાધી, ધણકણ વારૂ વેસ રે. મોહન. ૬૮ એક સેનું અનઈ સોરહું રે, ખાંડ તેણું ખલિ જેમ રે; સુગતિ મુગતિ મતિ સંપજઈ, વિવાહલુ વાહુ તેમ રે. ૬૯ ગુણસાગરસૂરિ શાંતિસૂરિ ગુરૂ ગામ સામિનઈ તોલાઈ રે, કર જોડી શિષ્ય તેહનઉ રે નરશેખર ઇમ બલઈ રે. મોહન૬૮ (૧) ૫.સં. ૧૩-૧૧, સે. લા. નં. ૨૧૦૪. [આલિટી ઈ ભા.૨.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૩૮-૩૯.] ર૭૦. વિદ્યારત્ન (ત. હેમવિમલસૂરિધનદેવ-સુરહંસ-લાવણ્ય ' રત્નશિ૦) લાવણ્યરત્ન માટે જુઓ આ પૂર્વે નં. ૨૦૭. (૫૮૧) મૃગાપુત્ર રાસ લ.સં.૧૬ ૧૧ પહેલાં, ૧૬મી સદીના અંત લગભગ આદિ – તિર્થેસર ત્રેવીસમુ, ત્રિભુવન તારણ તાત પણુમંતા પાતક ટલઈ, સમર્યા હુઈ સુખ સાત. ભોગસુખિં ભંભેરીઆ, ભવી ભમઈ ભવ કેડિ થાઈ વઈરાગી વેગલા, વિષઈ વિષડી ખેડિ. તપ જપ સંયમ બાહિરા, નરભવ ગમઈ ગમાર શ્રી જિનધર્મ સમાચરી, સફલ કરઈ સવિચાર. અહનિસિ પાપી પ્રાણીયા, વંછઈ ભગ અસંત, ઈક ઉત્તમ છેડાઈ છતાં, મૃગાપુત્ર દિવંત. અંત – તપગચ્છ સૂરિશિરોમણિ સરઇ, ચેખઈ ચિતિ ચરિત્ર આચરઈ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy