SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ સેળમી સદી [૬૭] સંઘમાણિકચશિષ્ય ર૬૮, સંઘમાણિકચશિષ્ય (૫૭૯) કુલજ ચોપાઈ આદિ – સારદ સાર નમું સદા, સસિલ્પણું સુજાણિ સરસતિ સમિણિ સમરતાં, સુખસંપતિ દિ વાણી હસવદન હંસવાહિની, હરિહર સેવિ પાય હરિલંકી મૃગનયણી, હાઈ ધરૂ તુહે માઈ. ઋષભ આદિ જિણવર નમું, પ્રણમ્ ગૌતમ સ્વામિ સઘામાણિક ગુરૂ પય નમી, સુખ લહી જસુ નામિ. સીલ તણું મહિમા કહું, સીલિ કેડિ કલ્યાણ શીલે લખમી પામીઈ, માણિક સમ કેકાણ, સીલ પસાઈ દેવતા, અહનિસિ સારિ સેવ કુલ વજની પરિ તુમહે સુણુ, એકમનાં થે હેવ. અંત – એહવુ કુલદવજ રાજા કર્થ, બુદ્ધિ પસાઈ જેહવું લહ્યું, જે નરનારી પાલિ શીલ, કુલદવજની પરિ કરસિ લીલ. ૩૫ શીલપ્રબંધ ભણિ સાંભલિ, તેહ ઘરિ લક્ષ્મી અફલાં ફલઈ. (૧) પ.સં. ૯-૭૭, વિ.કે.ભં. નં. ૪પ૯૯. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૩૭–૩૮.] ર૬૯ નરશેખર (ગુણસાગરસૂરિ–શાંતિસૂરિશિ.) ગુણસાગરસૂરિના શિષ્ય શાંતિસૂરિ હેય એ વસ્તુસ્થિતિવાળે પ્રતિ માલેખ એવો મળે છે કે “સં.૧૫૫૪ ફા. શુદિ ૨ શુકે શ્રીમાળ જ્ઞાતીય છે. માણિક ભાગ રૂડી સુત વસ્તા ભાર્યા મણકઈ નાખ્યા શ્રી શીતલનાથ પંચતીથી કારિતા પ્ર પિપલગ છે શ્રી ગુણસાગરસૂરિ પ્ર. શ્રી શાંતિસૂરિભિઃ અંધારે.” (જૈન ધાતુપ્રતિમા સંગ્રહ ભા.૨ લેખાંક ૩૪૦) ગ્રંથકર્તા નરશેખર આ શાંતિસૂરિના શિષ્ય હોય તો તે સેળમા સૈકામાં થયા સંભવે છે તેમ ગ્રંથની ભાષા પણ તે જ સૈકાની જણાય છે. (૫૮૦) પાશ્વનાથ પત્ની પ્રભાવતી હરણ આદિ રાગ કુકુભા સરસ વયણ સરસતિ મતિ આપુઉ, થાપુઉ ભગતજન થિર કરી એ, હરિહર બ્રહ્મડમંડલ તુહ ગાઈએ, થાઈ ધ્યાન મનિ ધરી એ. ૧ ત્રાટક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy