SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ સેળ મી સદી અજ્ઞાત ૨૭૪. લક્ષમીકલ્લોલ (૫૮૫) ધના સઝાય આ અતિ પ્રસિદ્ધ છે, તેની ઢાલ ઘણાએ વાપરી છે. આદિ – ઇમ ધને ધગનાં પરિચાઈ, નરભવ અથિર દિખાવઈ રે, તહિ જ સાચા સયણ કહાવઈ, જે જિનધામ સુણાવઈ રે. દમ- ૧ અંત કલશ, ઈમ જાણી શાણુ એ જિનવાણું મન માહિ આણુ સદ્દવહે એ, તુહે ભવિણ પ્રાણી નરગ સમાણી દુરગતિ ખાણું નવિ લો એ. લક્ષમીકલ્લાહ પંડિત ઈણિ પરિ બલઈ જે તે આયરે એ, જિમ નરભવ પામાં પરભવ પામી પરમવિ શિવરમગું વરો એ. ૨૩ (૧) પ.સં. ૧૮, છેલ્લાં બે પત્ર, હા. ભ. દા.૭૮ નં.૧૨. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૪૨.] ર૭૫, અજ્ઞાત (૫૮૬) ઉદયનકુમાર ચરિત્ર આદિ - રાગ ગુડ દેશી દિ કિ દર્શન આપશું. સિદ્ધાર્થ નરપતિ કુલિઇ, આષાઢી સુદિ છાઈ, આ સુપિન દેખાડq, તવ તિસલા હુઈ તુડી. ત્રાટક. ચૈિત્ર સુદિ તેરસિ નાયુ, સૂરી ગાયે હરિ નમ્યો, માગસર સુદિ દસમી વરે, જે જિને સંયમ રમે, વિશાખી શુદિ દસમ કેવલજ્ઞાન ત્રિભુવન યશ ભમે. કાર્તિક વદિ અમાવસિ તસ નો જે ભવ ગમ્યો. દિન પ્રતિદિન કર ઊગાઈ, લેતાં જસ અભિધાન, જેણિ પૂછ જિન પ્રણમીઈ, તસ સો સિદ્ધ નિદાન. ત્રાટક, નિદાન તસ સર્વ સુખનું વદ્ધમાન જિગુંદરે, મેરૂ શિરિ જે જન્મ ઉ વ ત નમઈ ચઉઠિ ઈંદ રે, ચવણ કલ્યાણકઈ જે જિન ભવિક સુરતરૂ કંદ રે, મૃગાવતી જવ કષ્ટ સમયે કર્યો તસ આનંદ રે. કુણુ સા વીરે મૃગાવતી, ચંદનબાલની માસી, સમરી ઓણિ જિન તેડીઉ, જ લિ ન વિરાસી. છે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy