SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ સેળ મી સદી [૩૧] કુશલભવનગણિ વદિ ૭ દિને લિખિત. પ.સં૪, ગુ.વિ.ભં. (૧૩) મુ. શ્રી કીકા લખિતં. સં.૧૯૯૭ વર્ષે ચૈત્ર શુદિ ૯ શ્રી. સ્તંભતીર્થે. ૫.સં. ૪-૧૧, વિ.ધ.ભં. (૧૪) સં.૧૭૩૬ વષે શુક્લપક્ષે લિખિત શ્રી સર મળે. પ.સં. ૨-૨૦, મારી પાસે. [હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૩૯૪).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૪૩-૪૪, ભા.૩ ૫.૬૧૮–૧૯. કૃતિ પહેલાં ગજસાગરસૂરિશિષ્ય પુણ્યરત્નને નામે સં.૧૭મી સદીમાં મૂકી હતી તે પછીથી સં.૧૬મી સદીમાં ફેરવી છે.] ૨૫૮, કુશલભુવનગણિ (૫૬૭) સત્તરી [સપ્તતિકા] પ્રકરણ બાલા૦ ૨.સં.૧૫૯૭ (૧) હા.ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૯૦.] ૨૫૯ ગજલાભ (અંચલગચ્છ) (૫૬૮) બારવ્રત ટીપ ચોપાઈ ર. સં.૧૫૯૭ આદિ – પહિલૂ પ્રણમિસ જિનવરૂ એ, જિનશાસન સાર, સહિગુરૂ વંદી વ્રત બાર, પભણિસુ સવિચાર. વ્રત વિના જગિ સયલ નામ, અવિરતિ પભણજઈ, ચઉદ રાજ માહિ વસ્તુ યેહ, મહીયાં મસિ લી જઈ, અંત – મનિ વચનિ કાયા તણુ, જે થઈ બહૂ વ્યાપાર, તેહ થિક નવિ ઊસરૂ, જિમ હુઈ જયજયકાર. નિયમંભંગિ એવું કરૂં, નીવીનું પચ્ચખાણ, જન ગજપતિ લાભહ કહઈ, ઇમ પાલઉ જિનઆણ. ૮૨ વસ્તુ, કરિસુ જયણું કરિસુ જયણું સેસિ આરંભ, સામગ્રી ધરિ છતીય સવસિ, સયલ સયર એ નેમિ પાલિ. ઠકર હટૂકવીસરશુલ, પ્રમુખ દશવિ આગાર ટાલિસ, જાવજીવ ભગક છઈ, સુવિસહ ભૂલ સુરમ્મ, પર સત્તાણુવઈ લદ્ધ મધ, સુગુરૂ પાસિ ગહિ ધર્મો. ૮૩ ઇય અતિહિ ઉદાર સમકિત સાર બાર વ્રત અંગીકરઈ એ, જે ભવીયણ ભાવિઈ એહ જે ગાવઈ તે સંસાર સમુદ્ર તરઈ એ. ૮૪ -શ્રી ૫૦ ગજાભગણિશિષ્ય ઋષિ વરન પઠનાથ. ૫.સં. ૫–૧૩, સીમંધર. દા. ૨૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy