________________
જલાલ
[૩૨] જૈન ગૂર્જર કવિએઃ૧ (૫૬૮) [+] જિનાજ્ઞા હૂડી અથવા અચલગચ્છની હૂંડી સં.૧૬૧૦
લગ. સિરોહીમાં આદિ– ઢાલ ગીવાણિત.
સીરેહી મુખમંડ, ભેટ આદિ જિણંદ, તુમ્હ દરિશણુ દેખી કરી પાયે પરમાણું રે,
જીવડા આરાધે જિશુભાણ. (આ પહેલી ઢાળમાં જિનપ્રતિમા અને જિનપૂજા આગમવિહિત છે તે જણાવ્યું છે. બીજીમાં કેદાર રાગમાં સાધુ શ્રાવકના ધર્મ બતાવે છે.)
દેવ અને ગુરૂવંદન વેલા ઉત્તરાસંગ કડીઈ સાચું, આવશ્યક નિં પિસહ વેલા કાંઈ કરે પંથ કાચે રે.
જીવડા દષ્ટિરાગ સવિ મુંકે. ૪ પંથ નહી વલી સાધૂને રે માલારોપણ કરે, ઉપધાન નાંમ લેઈ કરી રે કાંઈ કરે ભવ કેરે. જીવડા. ૫ દ્રવ્યપૂજ ન હઈ સાધુને રે સૂત્ર માહે જુએ જાચી, સાધુ પ્રતિષ્ઠા નવી કરે રે તે શ્રાવકવિધિ સાચી રે. જીવડા. ૬ આણ સહિત જે કરણ કીજે તે સુખદાયક દીસે,
કહિ ગજલાભ મુઝ આજ્ઞા ઉપરેિ હરણે હયડુ હસે રે. જી ૭ (ઢાલ ૩ રાગ આશાઉરી. શ્રાવકનું સામાયિક વ્રત જણાવી પંચપવ સંબંધી ચર્ચા કરે છે. હાલ ૪ રાગ ધન્યાસીમાં. તેરસ ચૌદશ તથા પાંચમે પર્યુષણ પર્વ કાલકસૂરિએ કારણવશાત કર્યું. હવે કારણ નથી તે ચોથે કરવું વગેરે જણાવી કહે છે કે, અંત – મુઝ મને મત નથી કદાગ્રહ, જિઆજ્ઞા કેરો દાસ રે,
કહિ ગજલાભ સાચું સદ્દવહ, જિણઆજ્ઞા પુરાઈ સાર રે. ૧૧ જય કીતિ વધન લાભ સુંદર ચંદ નંદ સૂવલભા,
સાત શાખા લાભ કેરી સાંભળજે તુમે મુનીવરા. ૧ (૧) પુજય ભટારક શ્રી ૧૦૮ શ્રી ધર્મભુત્તિ સરી સાનિયે. ક્રીયા ઉધાર કર્યો તેના શિષ્ય પર, ચાલીસ સાધવી સાથે સર્વે ઠાણું કરના ગુરૂ થયા તેડને આમાથે જિનાજ્ઞા દૂડી કરી આપી તે લિખી છે. રાયસંદરેણ. વા૦ પ્રર્માનંદશિ. મું. ક્ષમાવર્ધનશિ. મું. જ્ઞાનલાશિવ મુક નિધાનલાશિ મુ. ભુવનલાભશિ. દેવસુંદરશિ૦ હીરસુંદરશિ૦ મું. આણંદસુંદરછશિ. મું. રાયસંદરજી. મ. જૈ. વિ. ધર્મમતિ આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org