________________
પુણરત્ન
[૩૬] જૈન ગૂર્જર કવિએ ૧ તાસ સીસ રંગિઈ ઈમ કહઈ, ભણઈ ગુણઈ તે શિવસુખ
લહઈ. ૧૯૦ (૧) વાચનાચાર્ય વિનયચંદ્રગણીનાં શિ૦ ઋષિ દેવસાગર લિખિતં. શ્રાવિકા પિરોજાં પઠનાર્થ શુભ ભવતાત. પ.સં. ૧૧–૧૧ સંધ ભં. દા.૭૨ નં ૬૯[મુપુન્હસૂચી, હેજે શાસૂચિ ભા.૧ (પૃ.૧૫૦).]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૨૩.] ૨૫૭. પુણથરત્ન (૫૬૬) નેમિરાસ અથવા યાદવરાસ ગા.૬૫ લ.સં. ૧૫૯૬ પહેલાં આદિ – સાદ પાય પ્રણમી કરી, નેમિ તણું ગુણ હોયઈ ધરેવિ, રાસ ભણું રલીયામણ, ગુણ ગાઇસ ગિરૂઆ સંવિ. ૧
બલિહારી યાદવા. એક રસઉ રથ પાછો વાલિ, અપરાધ ન મઈ કઉ કાઉ કાંઈ છેડઈ નવવન બાલ, રાજલ પ્રીઉ પ્રતિ ઈમ કહઈ. ૨
હું બલિહારી યાદવા. અંત – સમુદ્રવિજય તનુ ગુણનિલઉ, સેવ કરઈ જસુ સુરનરવંદ, પુનરતન મુની વિનવઇ, શ્રીસંઘ સખસન શ્રી નેમિજિકુંદ. ૬૫
બલિહારી યાદવા. (૧) સં.૧૫૯૬ આસો ભટ હસસંયમસૂરિશિ. પં. પદ્મહંસગણિ લિ. સં. થાવર ભાર્યા સુશ્રાવિકા લખા પઠનાર્થ. ૫.સં. ૪૧૧, હા.ભં. દા.૮૨ નં.૯૬. (૨) પ.સં. ૪, પ્રત ૧૭મી સદીની, જિ.ચા. પિ.૮૩ નં.૨૨૧૯. (૩) સં.૧૬૬૬ લિ. કલ્યાણ ઋષિ પડનાથ. ૫.સં. ૪, જય. પિો.૬૧. (૪) સં.૧૬૯૬ શાકે ૧૫૬૧ મહા કૃષ્ણ એકાદશ તિથી વાર જીવ મુનિ પ્રતાપસીલિપિકૃત હથીયાણું મળે. ૫.સં. ૩-૧૪, વિ. ને.ભં. નં.૩૧૬૯. (૫) ઈતિ નેમનાથ રામતી ફાગ રાસ લિ. પં. રૂપચંદેણ. ૫.સં. ૨-૧૮, વિ.ને.ભ. નં.૩૧૭૪. (૬) સં.૧૭૬૬ વૈ.વ. ૧૧ રવિ ભાવિકત્તિ લિ. પ.સં.૬, અબીર. પો.૯ () લિ. મીતિવિલાસેન. પ્રતિ ૧૭મી સદીની, ૫.સં. ૫, ભુવન. પ.૧૨. (૮) લિ. કંઠારી ભામાં આર્ય કનક પઠનાથ. ૫.સં. ૩, રામ.ભં. પિ. ૮. (૯) સં.૧૮૦૯ ફા. સિત સપ્તમાં રવિ મકસૂદાવાદ. ૫.. ૫–૧૧, ગુ. નં.૫૫–૧૮. (૧૦) ૫.સં. ૩-૧૩, હા.ભં. દા.૮૩ નં ૬૨. (૧૧) પ.સં. ૧૧-૧૨, વિ.કે.ભ. નં. ૩૧૬૮. (૧૨) ઇતિ શ્રી નેમિનાથ રાસ સમાપ્ત સંવત ૧૬૩૯ વર્ષ કાતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org