SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ સેળમી સદી [૩૫] કક્કસૂરિશિષ્ય આદિ રાગ સામેરી સરસતિ ભગવતી વરસતી વાણું દીઓ રસાલ, વિણું હસ્તક ધારિણી, કવિજન દીઓ આધાર. કર જેડી ગજરાજ પંડિત ભણે, વાજા સુભવેલ, તાસ તણે પસાઉલે, આજ કરૂં રંગરોલ. અત – ચાલ કારતક માસે આવીએ, ભાવી સરવે પરિવાર રે, અનુમતિ દીધી બેનડી, લેવા તે સંજમભાર રે. શ્રી વિજયદાનસૂરિને હાથે, તે પણ નજર મઝાર રે, સંવત ૧૫ છતૂએ, કારતગ બીજે માસ રે, કર જેડી ગજરાજ પંડિત ભણે, વરતે તે જયજયકારરે. વિમલાહી બેની એમ વીવે. (૧) પ.ક્ર. ૧૬૯–૧૭૩, ઉનાના મોરારજી વકીલને ચોપડે. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૭૧. કૃતિની રચનામિતિ દર્શાવી છે તે હીરવિજયસૂરિની દીક્ષા તિથિ છે. એ જ દિવસે કૃતિ રચાયેલી હેવાનું માનવું કે કેમ તે પ્રશ્ન છે. ૨૫૬. કક્કસૂરિશિષ્ય (કરંટગચ્છ) (૫૬૫) લીલાવતી ચોપાઈ [અથવા વિક્રમ લીલાવતી રાસ] ૨.સં. ૧૫૯૬ વ.શુ. ૧૪ બુધ આદિ શ્રી ગુરૂભ્યો નમઃ સરસતિ સામિણિ સમરૂં પાય, તું કઈ કવિયણ કેરી માય, તુહી પ્રસાદિ હુઈ નવનિધિ, સેવક પામઈ સઘલી સિદ્ધિ. ૧ માલવ દેશ અતિહિઈ સુવિશાલ, વસઈ ભરતખંડ વિચાલિ, તિહાં ઊજેણું પુરવર ભલું, બીજા નગર થકી ગુણનિલુ. ૨ અંત - બુદ્ધિ કરી તેણિ નરરાય, પરણું લીલાવાઈ સાહસ પસાઈ, દીઈ દાન પાલઈ જિનધર્મ, તે રાજા લહિસિ શિવ શર્મ. ૧૮૭ એ લીલાવઈ તણું ચરિત્ર, ભણુઈ ગુણ તે થાઇ પવિત્ર, મોટા ચરિત્ર થકી ઉઠરી, ચુપઈ કીધી હરષિઈ કરી. ૧૮૮ પનર છન્નવાઈ વૈશાખ માસિ, શુદિ ચઉદિસિ મન ધરિય ઉહાસિ. બુધવાર અતિ નિર્મલઈ, ચરિત્ર ચિઉં આદિઈ ઘણઈ. ૧૮૯ કેટગછિ કકસુરિરાય, તે ગુરૂના હું પ્રણમી પાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy