SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ગજરાજ પંડિત [૫૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ દુહા-શિવસુત સુંઢાલે સબલ, સેવે સકલ સુરેશ, વિઘનવિડારણ વરદીયણ, ગવરીપુત્ર ગણેશ. કવિત્ત-ભકુટિચંદ ભલહલે, ગંગ ખલહલે સમુજજલ એકદંત ઉજજ લે, સુડલ લેવલે ૩ડગલ, પહ૫ ધૂએ પ્રમાલે, સેસ સલવ જીહલલ. ધુમ્ર નેત્ર પ્રજલે અંગ અક્કલે અતુલ બલ, યમ બનેં વિઘન દલિ દઅલ ચામર ઢલે ઉજજલ કમલ, સુંઢાલ દેવ રિધ્ધ સિદ્ધ દીઅણુ, સમરી દલપતિ ભવલ. ૯ દૂહા-વૃષભદેવ વનિતાધિપતિ, નાભિનંદ સુખકંદ, ઉર અંબુજ ભામર પ્રભુ, ચિત્ત ચકેર જિનચંદ, અલિ હુવે અલિ ઈલિકા, સગત સાગતિ સુક્ત, પારસ સુગુરૂ પરમેશ્વર, લેહ હેમ કર લેત. જ્ઞાન જાતિસુ પ્રકાસ ગુરૂ, કર ધરી સાસત્ર કથ, ત્રિભુવનમેં તારણતરણ, સૌ વાત સમરથ. અત – (વચમાં. બીજા ખંડને અંતિ) એટલે ખંડ એ પૂરો થયે, અલપ બુદ્ધિ મેં ઉદ્યમ કીયો, સુકવિ સુધારે વાંચે સહી, કૂડ સાચ કવિલણ જે કહી, ત્રિપુરાસક્ત તણે સુપસાય, રચે ખંડ દૂજે કવિરાય, તપગચ્છ ગિરૂઆ ગણધાર, સુમતિસાધુ વ શે સુખકાર. પંડિત પવિજય ગુરૂરાય, પટદવગિરિ રવિ કહેવાય, જય બુધ શાંતિવિજયને શિષ્ય, જપે દેલત મનહ જગીશ ઇતિ શ્રી ચિત્રટાધિપતિ શ્રી રઘુવંશે બાપા ખુમાણ ચરિત્રે રતિસુંદરી અભિગ્રહકરણ ચિત્રકારિક ચરિત્ર રમણ, રાજકુમારી પાણગ્રહણ, પંચસહેલી ચિત્રગઢમિલણ લતવિજયવિરચિત દ્વિતીય ખંડ સંપૂર્ણ (ત્રીજ ખંડને અંતિ) જયવિજય એ નામ આપેલ છે. તે તેના શિષ્ય શાંતિવિજય ને ' તેના શિષ્ય દેલતવિજય. (૧) પ.સં. ૧૩૯, અપૂર્ણ, ભાં.ઇ. સને ૧૮૮૨-૮૩, નં.૨પ૮. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૬૫-૬ ૭.] ર૫૫. ગજરાજ પંડિત (૫૬૪) હીરવિજયસૂરિના બારમાસ ૨.સં.૧૫૯૬ ક. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy