SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ સેળમી સદી [૩૫] દેલત દિલપત] વિજય (૫૬૧) દિવાળી રાસ (૧) પ.સં. ૬, અમ. (૫૬૨) વિકમરાસ (૧) જેસ. ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ. ૧પ.] . ૨૫૪. દેલત [દલપત] વિજય (ત સુમતિસાધુવંશે પદ્મવિજય –જયવિજય–શાંતિવિજયશિ૦) (૫૬૩) ખુમાણરાસ આ રાસ રાજસ્થાની મારવાડી ભાષાના શબ્દોથી ભરપૂર છે. તેમાં ચિતોડના રાણા ખુમાણ તેના વંશજો વગેરેને ચારણશાહી ઈતિહાસ મૂકેલે છે. જૈન સાધુએ રાજદરબારમાં રહી તેનાં જુદાં જુદાં વર્ણનથી ચિત્તરંજન કરતા એ આ પરથી જણાય છે ને તે માટે ગણેશને વંદન પણ કરેલ છે. આદિ ગાહા. છે ઍ મંત્ર અપારં, સારદ પ્રણમામિ માય સુપ્રસન્ન, ૧ સિદ્ધ ઋદ્ધિ બુદ્ધિ સિર પૂરં વરવેદ ડિપુનં. વરદ પુWહત્યા વીણ સુરવદ્દ કમલ કરવિમલા, હરણમી હંસારૂઢા, વિજા વજતિયા માલા. દૂહા-કમલવદન કમલાસના, કવીઉર મુખકે વાસ, વસે સદા વાગેશ્વરી, વિધવિધ કરે વિલાસ; વિદ્યા બુદ્ધિ વિવેકવર, વાયક દાયક વિત્ત, અચ્ચે જે આઈ તુને, ચરણ લગાવે ચિત્ત. સેવકસું સાંનિધ કરે, મહેર કરે મહામાય, ત્રિપુરા છોરૂ તાહરે, સાંનિધ કરે સહાય. આઈ ઘો અક્ષર અચલ, અધિકી બુધ ઉકત્તિ, દલપતિસુ કીજે દયા, સેવક જાણું સકત્તિ. કવિ-આવભવ અંબાવર, ભગતિ કીજે ભારતિ, જાગ જાગ જગદંબ, સંત સાંનિધ સકત્તિ; સુપ્રસન હેય સુરરાય, વયણુ વાચા વર દીજે બાલક બેલે બાંહ, પ્રીતભર પ્યાલો પીજે મહારાજ રાજ રાજેશ્વરી, દલપતસુ કીજે દયા, ધન મોજ મહિર માતંગિની, માય કરે મેસું મયા. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy