________________
ધમસિંહગણિ
[૩૫] જૈન ગૂર્જર કવિઓ: ૧ આસ પુરઉ કવિયણ તણું એ, ગાયસઉં (૨) રૂષભ જિણુંદ
. કિ. ૧ સરસ. અત –
કલશ એ સકલ તીરથ માંહિ સમરથ સેત્રજય ગિરિવરિયાઈ શ્રી નાભિનદન ત્રિજગવંદન રૂષભના ગુણ ગાઈઈ બહુ ભગતિ આણું લાભ જાણું નામિ વિમલાચલ તણ૩
મનિરંગઈ ભણસઈ અનઈ સુણઈસઈ લહઈસાઈ હરષઈ વધામણાં ૬૮: (૧) વિ.સં. ૧૬૭૦ આસો સુદિ ૧૦ ઇતિશ્રી ગણિ ચાંપા તત શિષ્ય પદમકુસલ લષ1 અધઈ ગામે. પ.સં. ૧૦-૧૫, હા.ભં. દા.૮૩ નં.૭૫. (૨) ઇતિશ્રી ઋષભદેવ સ્તવન સમાપ્તઃ ૫. શ્રી વીરવિમલગણિશિષ્ય ગણિ દાનવિમલગણિના લેખિ ઇતિ ભદ્ર. ૫.સં. ૩-૧૭, જુની પ્રત, તા.ભં. દા.૮૩ નં.૯. [લી હસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૩, ૪૦૩, ૪૦૪).] (૫૫૯) ફલવધિ મંડણશ્રી પાર્શ્વનાથ સ્ત, ૬૮ કડી આદિ – સકલ સુરાસુર પ્રણમી પાય, અહિં ઊઠી પ્રણમું જિનરાય,
વામાનંદ લીલ વિલાસ, ફલવદ્ધિ નગરી મંડણ પાસ. ૧ અંત – વર નમિ ૨ સુરવર અસુર વ્યંતર ખવર નિકર પુરંદરૂ
કેટી ૨ હીર મરીચિરંજીત રૂચિર ચરણ રમાધરૂ ઈમ પાસ આસ પ્રકાસ વાસન ફલવૃદ્ધિ મંડણવરે
શ્રી હર્ષ સંયમ ચરણ સુસેવક કુશલહર્ષ કૃપા કરો. ૬૮ (૧) ૫.સં. ૪–૧૫, હા.ભં. દા.૮૩ નં.૧૮૬. Tલી હસૂચી.] (૫૬૦) મહાવીર સ્તવન આદિ – સાંતિકરણ ગુણયણનિવાસ, સફલ કરી ભવીઅણુ જિણ આસ,
શાંતિ નમું કૃતજગદાનંદ, જોધપુરાવનિ મંડણ ચંદ. ૧ અંતે - નાગપુરાવનિ શોભાકરૂ, દેખે સમકિત સાવઉ જિનવરૂ,
'વિજયદાન સૂરીસર સીસ, કુશલહર્ષ પ્રણમિઈ નિંસદીસ. (૧) પ.સં. ૧–૧૯, ર.એસ. બી.ડી. ૨૦૦ નં.૧૯૪૪.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૧૬૫ ભા.૩ પૃક૨૧-૨૩.] * ( ૨૫૩. ધમસિંહગણિ (ત આનન્દવિમલસૂરિશિ.) , * આનદવિમલસૂરિ – આચાર્યપદ સં.૧૫૭૦, ક્રિાદ્ધાર સં.૧૫૮૨,
સ્વ. ૧૫૯૬.
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org