________________
સેળ મી સદી
[૫૫]
કુશલક પાપ નિકાચિન ઇણે જાય, પણિ થાએ ત્રિભુવનરાય, એ ધ્યાન ધરૂ નિસિદીસ, જિમ અજરામર હુઈ જગીસ. ૭૨ શાસ્ત્ર સિદ્ધાંત વિચાર ભંડ ૨, તેહ તણું નવિ જાણું વિચાર, ગુરૂઉપદેશે ઈમ દ લહ્યાં, સંપે મે ગુણઠાણાં કહિયા. ૭૩ દાન શીલ પ્રભાવે કરી, નિર્મલ વિત્ત હૈયા આદરી લાવણ્યદેવઈ ઈણિ પરિ કહી, ભવિક લેકને કારણ સહી. ૩૪ એ ભણતાં મંગલ ઘરિ હાય, ભણતાં સંપતિ ઘરિ સાય,
એ ભણતાં હુઈ નવિય નિધાન, એ ભણતાં પામે કયાણ. ૭૫ (૧) ૫.સં. ૨૮–૧૩, લીં.ભં. [લીહસૂચી.].
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૬૩-૬૫.] ૨૫૨, કુશલહષ (ત. વિજયદાનસૂરિ-હર્ષ સંયમશિ૦)
સં.૧૫૮૮માં આ કુશલહર્ષ તપગચ્છ કુતુબપુરા પક્ષે સૌભાગ્યનંદિસૂરિના રાજયમાં ઉપદેશ આપતા હતા. વિજયદાનસૂરિ – આચાર્યપદ સં. ૧૫૮૭ સિરોહી, સ્વ. ૧૬૨૨. (૫૫૬) નાગપુરમંડન શાંતિજિન સ્તવન (ષટ્રભાવગર્ભિત) અંત – ઈમ વિઉ નિરમલ સકલ કેવલ કુશલ મંગલદાયો,
બહુ ભાવ ભેદી તત્વવેદી સુખ પ્રવેદી નાયગો, ગુરૂ જિનવર નમઈ અસુર શ્રી વિજયદાન સૂરીસરે,
શ્રી હર્ષસંયમ ચરણ સેવક કુશલહર્ષ કૃપા કરો. ૩૯ (૧) ૫.સં. ૪, પ્ર.કા.ભ. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૨). (૫૫૭) નેમિનાથ સ્ત. કડી ૬૬ આદિ – સરસતિ સામણિ વિનવું, મઝ મન મોટી આસ,
નેમીસ્વર ગુણ ગાયલું, દે વચનવિલાસ. અંત -
કલશ ઈમ તબુ ત્રિભુવન સજન પાવન ત્રિજગ જીવન જગમુરે, શ્રી નેમિ જિનવર સયલ સુખકર નાલદપુર મંડણવરે, નિત નઈ સુરનર અસુર નર શ્રી વિજયદાન સુરીસરે,
શ્રી હરષસ જમ ચરણ સેવક, કુસલહષ કૃપા કરી. ૬૬ (૧) આ પછીની કૃતિની પ્રત (૧). [મુપુગૃહસૂચી.] (૫૫૮) શત્રજય . અથવા રુષભદેવ રૂ. ૬૮ કડી આદિ – સરસ વાણ દિઉ સરસતી એ, વરસતી (૨) વચન વિલાસ કિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org