SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૫૪] જૈન ગૂજર કવિઓ: ૧ ૧૧ લાઉ સેવક ખેલઈ, કાઈ નહી' તુમ્હે તાલઇ, સ્વામી પાઉલે લાગૂ`, અવિચલ પદવી માઝૂ. (૧) ૨૨ ગીત, પંડિત વિજયમૂર્ત્તિગણિલષિત". ૫.સ. ૯-૧૪, સંધ ભં, દા. ૬૩ ન૨૬. [લીહસૂચી, ઐત્તાસૂચિ ભા.૧ (પૃ.૧૪૪, ૪૨૧). [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૬૨-૬૩, ભા.૩ પૃ.૬૧૯–૨૧.] ૨૫૧. લાવણ્યદેવ (ત૦ ધનરત્નસૂરિ અને સૌભાગ્યસાગરસૂરિઉદયધમ જયદેવશિ૦) લાવણ્યદેવ આમાંના ધનરત્નસૂરિ વડતપગચ્છ-વૃદ્ધ પેશાલિકના છે ને તે સ ૧૫૭૦માં થયેલ લબ્ધિસાગરસૂરિના શિષ્ય અને પટ્ટધર થાય. (જુએ, નયસુંદર સંખ ́ધી મારા લેખ. આનંદ કાવ્ય મહેાધિ મૌ૦ ૬ઠ્ઠું .) તેમના સ.૧પ૭૨, ૧૫૮૭, ૧૫૮૮, ૧૫૯૧ના પ્રતિમાલેખેા મળ્યા છે. (ધાતુપ્રતિમા લેખસ`ગ્રહ ભા.૧, લેખાંક ૧૪૩૯, ૬૨, ૬૧૬, ૧૨૬૪) વળી સૌભાગ્યસાગરસૂરિના ધાતુપ્રતિમાના સં.૧૫૭૯, સ.૧૫૮૪ તે ૧૫૮૯ના પ્રતિષ્ઠા ઉલ્લેખ છે. (જુએ ધાતુપ્રતિમા લેખસંગ્રહુ ભા.૧ લેખાંક ૧૮૧, ૧૧૦૮, ૬૯૪ તેમજ બીજો ભાગ) સં.૧૫૭૯ અને ૧૫૮૪ના લેખમાં જણાવેલુ છે કે લબ્ધિસાગરસૂરિપદ્યે ધનરત્નસૂરિ શ્રી સૌભાગ્યસાગરસૂરિભિઃ' આ પરથી અંતે સર લબ્ધિસાગરસૂરિના પટ્ટધર શિષ્યા હતા. આ બંનેના સમય પરથી આ કવિ સાળમા સૈકાના અંતમાં ગણી શકાય તેમ છે. (૫૫૫) ક્રમ વિવરણના રાસ આદિ - રિ—વસ્તુ. સકલ જિણવર સકલ જિવર ભગતિ પ્રણમેવિ, સરસતિ સામિણિ ધરીય મતિય ગાયમ ગણધર સામિય તાસ પસાÛ હું તવું、 ચૌદ ગુણુકાણીય, ગુરૂવયણે સુપસાઉલે ખેાલિસ વચન 'વિશાલ, જે સતાં સુખ સંપજે ટલિઈ તિ ભવભયાસ, અંત – તપાઈિ નાયક જગહ પ્રધાન, જઈવતા જે કરે વષાણુ. શ્રી ધનરત્નસૂરિ ગુરુધાર, પટભાષા એ સાસ્ત્ર ભંડાર, સૈાભાગી દ્વીસિ જયવત, શ્રી સૌભાગ્યસાગરસૂરિ ગુણવંત, ૫ચ સમિતિ ત્રણ ગુપ્તિ જાણિ, આગમ શાસ્ત્ર કરિ વષાણુ. ૭૦ વઝાયા શ્રી ઉષ્ક્રયજ ધર્મ, સલ વિદ્યાના જાણે મ તાસ શીશ પડિત શ્રી જયદેવ, તસ સેવક ખેાલુ ગુણુ હેવ, ૭૧ Jain Education International ૧ For Private & Personal Use Only ૬૯ www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy