________________
C
સેળ સદી [૫૧]
કરાયણ અત –
ચઉપઈ કહઈ આગમ સૂમ નઈ અરથ, જાણુઈ પૂરવ અંગ સમરથ, જવ જાણુઈ એ અનિત્ય સંસાર, તવ તે ભાવઈ ભાવના બાર. મહિલઉં નમસ્કાર અરિહંત, નવું સદા હિવ સિદ્ધ અનંત,
આચાર્ય ઉવઝાયરી, નમઉં સાધુ શુભમતિ મનિ ધરી. ૯૪ (૧) સં.૧૫૯૫, ૫.સં. ૨૧-૧૦, પ્રથમનાં ૧૭ પત્ર, લેશ.ભં. દા. ૫ નં.૬૫. (૨) પ.સં. ૧૫-૧૧, લે.વ.ભં. દા.૯ નં. ૩. (૩) ૯૪ કડી, પ.સં. પ-૧૩, હા ભ. દા.૮૨.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૬૧૯] ૨૪૯, કવિયણ
સં. ૧૬૫ર પહેલાંના–હીરવિજયસૂરિના વખતના. (૫૮) વીશી અથવા ૨૪ જિન સ્તર–ચંદ્રાવળા છંદમાં આદિ – સાહિબા વાલેસર અરિહંત કે નિસુણે વિનતી રે લે.
સસનેહા ગુણવંત મેં હીયડે જે હતી રે લો. સા. અંત –
ગિરૂઆ રે ગુણ તુમ તણું—એ દેશી. તુઝ ગુણ ગાઉ કથારસે મે સમકિત ગુણ દિપાવ્યો રે, કવિયણ જગમાં જીતના યણ ગુહિર નિસાણ વાવ્યા રે
–વીર નિને રે જાઉં ભાંમડે. ૫ (૧) ઈતિ સં.૧૭૮૯ ભા. સુ. ૧૩ દિને સુરત બંદરે. પ.સં. ૮-૧૬, આ. ક. ભં, (૫૪૯) પાંચ પાંડવ સઝાય આદ – હસતનાપુર વર ભલુ, તિહાં રાજા પાંડૂ સાર રે. અંત - શ્રી હીરવિજયસૂરિ ગધણ, ત૫ગને ઉદ્યોતકાર રે,
કર જોડી કવિ અણુ મુઝ આવાગમણુ નિવારે રે;
મુઝ આવાગમનું નિવારો પંડવ પંચ વદતા મનમેહ રે. ૧૯ (૧) સુમતિરુચિના લેખિ. સં.૧૬૯૯ વ. શ્રા. સુ. ૫ દિને વિક્રમપુરે નગરે ગ. દેવકુશલ પઠન થ*. ૫.સં. ૧-૧૭, માં, ભં. [મુથુગૃહસૂસી.] (૫૫૦) [+] અમરકુમાર રાસ [અથવા સઝાયો.
[મુપુન્હસૂચી.] [પ્રકાશિત ઃ ૧. જૈન સજઝાયસંગ્રહ (સં. સારાભાઈ નવાબ).] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧પ૯, ભા.૩ પૃ.પ ૬૧ તથા ૬૧૩. “કવિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org