________________
[૩૫] જૈન ગૂર્જર કાવએ : ૧
નાગરશિ. સમરચંદ) (૫૪૬) શ્રેણિકરાશ આદિ- (બીજા ખંડની)
દુહા. શ્રી જિનનાયક ભાવસું, વંદુ જગઆધાર વધમાન સ્વામિ જયુ, સેવક જન હિતકાર. ગછનાયક ગુણે આગલ, ૨ નાયરગણિ રાજ જમલ કમલપદ તેહનાં, પ્રણમું પ્રેમઈ આજ. શ્રી શ્રેણિક મહીપતિની, કથાનઈ વિષે સાર દ્વિતીય ખંડ રચું હવિ, સરૂનઈ આધાર. સમરચંદ ઋષિ નિતિ નમું, સંયમ સુખદાતાર,
તાસ પ્રસાદિ વર્ણવુ, સરસ કથા સુવિચાર. અત – ઋષિ રૂપસુંદર જીવજી મુનિવ, કુચરજી ગણિવરરાય તસ પાટિ મુનિવર શ્રી મલ્લ શીવર દિયર સમરે દીપે
મુનિરાય કિ ધન્ય. ૨૮ રત્નાગર ઋષિરાય સુંદર, ભુવન ભુષાણુ સ્વામિ, યુગપ્રધાન જગિદીપતા,સુખ લહિયે રે જપતાં જેહિનિ નામિ કિ.૫.૩૦ સાસનિમંડન દૂરિતખંડન સમરદ અણગાર તે સદગુરૂ સુપસાહલિ મિઈ રચીઉ રે ખંડ બીજ સાર કિ. ધન્ય. ૩૧ અઠાવનમી ઢાલ સુંદર રાગ ધન્યાસી સાર ભણું ગુણ સહુ સાંભલું, જિમ પ્રગટિ રે ભલે ધર્મ અંકુર કિ.
ધન્ય ધન્ય મુનિવર વાણી. ૩૨ (૧) સર્વ ગાથા ૧૨૩૨, લ૦ આર્યા શ્રી ૫ પુરુજી આર્યા રાજઆઈની સખણ સેવક નાગબાઈ. ૫.સં. ૪૩-૧૪, રત્ન.ભં. દા.૪૨ નં ૩૪.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૬ ૦૧-૦૨.] ૨૪૮. અજ્ઞાત (૫૪૭) બાર ભાવના ૮૪ કરી લ.સં.૧૫૯૫ પહેલાં આદિ – ભાષા અનેક ભમીઉ ઘણું, વીતકનૂ સિવું સંભારણઉ
ભાવિત ચરિત્ર લહિઉં દુર્લભ, દ્રવ્યત હિઈ પ્રભુ મ કર વિલંબ ૧
ઈમ સિદ્ધ હુઈ નરનારિ, અનઈ કૃત લીવ સંભારિ અવરિ કોઈ ન હુઈએ, આગમ ઈમ કહઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org