________________
લીએ
[૫૨] જૈન ગૂર્જર કવિએ ૧ યણુને નામે મૂકેલી તેટલીપુત્ર રાસ” પછીથી સહજસુંદરની કૃતિ કરતાં આ નામેથી રદ કરી છે. “કવિયણ” એ કઈ કર્તાનામ ન હતાં આ કૃતિઓ અજ્ઞાતકર્તક ગણવી જોઈએ. ઉપરાંત, એક જ કૃતિમાં હીરવિજયસૂરિને ગ૭ધણ તરીકે નિર્દેશ છે એટલે બધી કૃતિઓ એક જ કવિની રચના હોવાનું કહેવામાં પણ મુશ્કેલ છે.] * ૨૫૦. લીંબ
સત્તરમા સિકામાં થયેલ પ્રસિદ્ધ શ્રાવક કવિ ઋષભદાસે લીંબાને પોતાનાથી પૂવ કવિઓ પૈકી એક તરીકે સંભાર્યો છે તે આ જ લીંબો હોવો જોઈએ. તેથી તેને સોળમા સૈકાના અંતે મૂકવામાં આવેલ છે. (પપ૧) પાશ્વનાથ નાજ્ઞા સગરસે ચંદ્રાઉલા આદિ –
રાગ મેવાડે સિકલ સુરિંદ નમિ સદા રે પાસ જિણેસર દે માનવભવ પામી કરી રે અહનિસિ કીજિ સે. અહનિસિ સેવા કરી જઇ જિનવર, તે નિશ્ચય પામી જઈ શિવપુર તુહ મુષ જોતાં હરષ ન માઈ, સકલ સુપિંદ સદા ગુણ ગાઈ. છરેજી પાસ જિjદા દીલ પાએ લાગણ્યુંજી
તેરૂ રયણ અમૂલક નામ હીયડિ રાષચ્યું છે. આંચલી. અંત – ચઉગઈ જલનિધિ વડે રે, તહિં પરિભ્રમણ કરંતિ
જનમ જરા મરણઈ કરી રે, દુખ અનંત સહતિ દુખ અનંત સંહતિ દયાપર, ભેટિ તુમ્હારી પાખઈ જિનવર દવા કરી ભવદુઃખ નિવાર, ચઉગઈ જલનિધિ પાર ઉતારે છે. ૪૮ લીએ કહિ તુમહે સાંભલે રે, અભય તણું દાતાર શરણ તુમ્હારિ આવીઉ રે સ્વામી જગદાધાર સ્વામી ધ્યાઉં શ્રી જિનચંદ, ધ્યાન ધરતાં પરમાનંદ જે કઈ સારસ્વત સુખ અનંત, લીબાન આપો ભગવંત.
૪૯ છે. (૧) ઇતિશ્રી પાર્શ્વનાથ નાખ્ખો સંગરસ ચંદ્રાવેલા સંપૂર્ણ લિખિત પં. રવિવદ્ધનગણિના ધનવર્ધન વાચનાલ પાટ મહાનગરે. ૫.સં. ૪-૧૫, વિ.ધ.ભ. (૨) સં.૧૭૬૫ ૫.૦ વ૦ ૧૦ લઇ પત્તન નગરે વાસવ્ય મેઢ જ્ઞાતિ સમુદ્દભૂત, ૫.સં. ૪–૧૩, હા.ભં. દા.૮૩ નં.૯૨. (૩) ૫.સ. પ-૧૨, હા.ભં. દા.૮૦ નં. ૬૦. (૪) પં. વર્ધમાનવિજયશિ૦ મુe
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org