SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ શુભવધન શિષ્ય [૨૦] જૈન ગૂર્જર કવિઓ: ૧. (1) ઇતિ સંવત ૧૬૬૮ વષે પિસ શુદિ ૩ ભૌમે લખ્યતં વે૦ મેઘા લäત. સાવી નાથી પડનાર્થ* શ્રી રસ્તુ. ૫.સં. ૮-૧૧, ગુ. વિ. ભં. નં. ૧. (૨) સં.૧૭૮૨ વર્ષે શ્રાવિકા દેવબાઈ પઠનાર્થ. ૫.સં. – ૧૧, પાલણપુર ભં. (૩) સંવત ૧૭૬૭ વર્ષે જેટમાસે કૃષ્ણપક્ષે પંચમી તિથી સુવારે પં. માનચંદ લિષત સુશ્રાવિકાબાઈ આસા પઠનાર્થ. ૫ સં. ૬-૧૩, મારી પાસે છે. (૪) સં.૧૫૯૧ ફા. વદિ ૨ શુકે ધવલકપુરે પ્ર. સુમતિથી ગણિ યોગ્ય પં. સૌભાગ્યમંડન લ. વાચનાથ. ૫.સં. ૪-૧૨, કમલમુનિ (હાલ પુરાતત્ત્વ મંદિર). (૫) ગણિ ચાંપાશિ. પદમકુશલ પઠનાર્થ સં. ૧૬૪૯ આસાઢ. પ.સં. ૭-૧૫, હા. ભં. દા.૮૩ નં. ૭૩. (૬) સં.૧ ૬૯૧ ફા. વ. ૧૩ બાઈ હીરાબાઈ પડનાર્થ. ૫.સં. ૫-૧૦, જશ. સં. (૭) સં.૧૭૮૬ ૫.સ. ૧૦, ગ્ર. ૯૩, લી. . દા.૩૬ નં.૨૩. (૮) શ્રી દીવબંદરે સં. ૧૬૬ વષે લિ. પં. શ્રી ક્ષિમાસાગરેણુ શ્રા. લીલાંદે વાચનાય. ૫ સં. ૫-૧૩, જે. એ. ઈ. ભં.૧૩૩૮. (૯) સં.૧૭૪૨ ચૈત્ર શુદિ ૫ પત્તન નગરે પં. ચતુરવિજ(ય) લ૦ શ્રા. તેજબાઈ પડનાથ. ૫.સં. -- ૧૩, હા. ભ. દા.૮૨ નં.૧૮૨. (૧૦) સં.૧૭૬૨ અસાઢ વદિ ૮ રવઉ લ૦ પ્રત્યુનુસારણ. ૫.સં. ૬-૧૨, હા.ભં. દા.૮૨ નં.૬ ૫. (૧૧) સં.૧૭૨૭ ચે. શુ. ૧૩ સેમે લિ. ૫.સં. ૫-૧૩, ડા. પાલણપુર દા.૩૬. (૧૨) સં. ૧૭૪૮ હૈ. શુ. ૮ પાટણ નગરે ૫.સં. ૬–૧૩, વિ. ને.ભં. નં. ૩૨૧૮, (૧૩) શ્રાવિક કડાઈ પઠનાર્થ પત્તન નગરે સં.૧૭૧૩ માગસર વદિ ૨ પં. નયસાગરેણું ગણિના. ૫.સં. ૮-૯, મુક્તિ. નં.૨૩૬૧. (૧૪) ૫.સં. ૪– ૧૫. મુક્તિ. નં.૨૪૨૩. (૧૫) સા. સુમતિસિદ્ધિ પઠનાર્થ. પ.સં. ૪, અભય નં.૨૫૫. (૧૬) પં. રંગકુશલ મુનિના લિ. સાધ્વી હર્ષલમી પઠનાય રિણી મળે. ૫.સં. ૫, અભય. નં. ૨૬૩૦. (૧૭) સાધ્વી જગીસ પઠનાય. ૫.સં. ૭, અભય. નં. ૩૧૯૦. [જૈહાપ્રોસ્ટા (શુભવર્ધનને નામે), મુગૂલસૂચી, લીંહસૂચી (શુભવર્ધનને નામે, હજૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૧૫૪, ૨૫૧, ૨૬૬, ૨૮૮, ૩૮૪)]. (૪૮૫) શાંતિનાથ સ્ત૮ (કુમરગિરિ મંડન) કડી ૩૧ ૨.સં.૧૫૬૩ ભા. ૧૦ આદિ – સંપાઈ સુહકારણ દુરિયનિવારણ, કું અરગિરિ શ્રી શાંતિજિણ ભવતારણ મિલીઉ દહાડ વલીઉ રૂલી૩ ભવ ભવ તુઝ વિણ ઢાલ સુણિ તૂ સ્વામી ઠાકુર મેરા,તિમ કરિ જિમ છુટઉં ભવફેરા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy