SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ સેળ મી સદી [૩૧૯] શુભવધનશિષ્ય કેવલ લહિ મુગતી ગયું, શ્રી સુધરૂચિ ગુરૂ સીસરે, પાંચસઈ પરીવારઈ પરીવરફ, તેહના સંધ આસીસ રે. અરે. પ૭ જે નરનારી ભાવસું ગાઈ રંગી રસાલ રે, તે અવિચલ વધામણું રે, ધરી ધરી મંગલમાલ રે. રે. ૫૮ –ઇતિશ્રી આષાઢભુતી કુલ સમાપ્ત. () પંડિત શ્રી (બુ.)દ્ધિવિગણિ શિષ્યાણ શિષ્ય મુનિવર કુશલવિજય લષિત પડનાથે સંવત સેલ સત્તાણયા વષે વઈશાખ સુદિ ૭ દીને લષીત વાર સુકે શુભ ભવતું. કલ્યાણમતુ. ૫.સં. ૪-૧૨, ભાવ. ભં. (૨) સંવત ૧૭૪૮ વર્ષે પિસ વદિ ૨ શને લષિત ઊંઝા મળે. પ.સં. ૬-૧૦, પાલણપુર ભં. મારી પાસે છેલ્લું પાનું છે. (૩) ૫.સં. પ-૧૧, હા. ભ. દા.૮૨ નં.૧૩૯. (૪) મુનિ હિત કુશલ લિ. પ.સં. ૩૧૫, જશ સં. નં. ૭૬. (૫) ચેપડે, પ.ક્ર. ૭૮થી ૮૧ ૫. ૧૭, પ્ર. કા. ભં. (૬) પ્રત ૧૭મી સદીની, ૫.સં. ૩, જિ.ચા. પિ.૮૨ નં. ૨૦૦૮. (૭) જ્ઞાનહંસગણિશિ. વિનયઈસ લિ. સેમવિમલસૂરિના રાજુલ-લેખ સહિત. ૫.સં. ૩-૧૪, ડા. પાલણપુર દા.૩૬. (૮) સં.૧૬૭૬ . શુ. ૧૧ સોમે બહનપુર નગરે મહે. વિજયરાજગણિશિ. અમરવિજય લ. પ.સં. ૪–૧૪, સંધ ભં. પાલણપુર દા.૪પ નં. ૧૨. [મુપુગૃહસૂચી, લીંહસૂચી (શુભવર્ધનને નામે), જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૯૧, ૩૯૩, ૪૦૦).] (૪૮૪) ગજસુકુમાળ ઋષિ રાસ [અથવા ચઢાળિયું, હાળિયાં, ભાસ] ૧૭ ઢાલ સં.૧૫૯૧ પહેલાં આદિ– દેસ સેરઠ તારાંપૂરી નવમો તિહાં વાસુદેવે રે. દસે દસારસવું રાજિ ઉં, બંધવ શ્રી બલદેવો એ, ૧ જીરે જીરે સ્વામિ સમોસર્યા હરષિઉ ગોપીને નાથ એ, નેમિ વંદણુ અલજ અલ અલજઉ યાદવ સાથ એ.જી રેજી. ૨ અંત – શ્રી શુભવધન ગુરૂરાય, મઈ પ્રણમી તેહના પ્રાય, ગાયુ ગયમુકુમાલ મણિંદ, જસ ભણતાં હુઈ આણંદ. ૯૪ (પા) જસ તૂઠા નેમિજિણુંદ શ્રી યમુકમાલ જે ગાઈ, તે સર્વ વંછિત ફલ પાઈ, અનઈ દૂરિ દૂકત સવિ જાઈ, વલી અવિચલ પદ થાઈ. ૯૫ (૫૦) જયઉ ગયસુકુમાલ મુણસ, શ્રી સંધ દિઈ આસીસ, જસ નામઈ પરમાણંદ, તસુ ગાવતા હુવેઈ આણંદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy