________________
- સોળમી સદી
[૨૧]
જય મંદિર દુહિલા નરય નિગાહ કેરા, તે મઈ કીધા ધણાઈ ઘણેરા. ૨ અંત – શ્રી શુભવધન પતિ રાયા, તે સહગુરૂના પ્રણમી પાયા,
તો સતિ જિણેસર સ્વામી, કુંઅરગિઈ હૈ ઉલટ પામી, ૩૦ પનર ગેસઠઈ તૂ હિ જ ત, દસમી દિન ભાદ્રવા માસે,
તવીયઉ સ્વામી હરખે પામી, પૂરૌવકાર આસે. ૩૧ (૧) પ.સં. ૬-૯, તેમાં ૧થી ૩ પત્ર, જશ. સં. (૨) રાજનગરે સં.૧૬૭૮ ફા. શુ. ૧૨ વા. હર્ષવરલભગણિશિ. પં. હર્બા લિ. ૫.સં. ૨, અભય નં. ૧૭૧૨. [મુગૃહસૂચી, હેરૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૫૦૭ – ભૂલથી પાર્શ્વનાથ સ્તવન' એ નામે).]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૪૦૭-૦૯, ભા ૩ પૃ.૫૬ ૬-૬૭. પહેલાં ‘સુધર્મચિ” કર્તાનામ ગણ્યું હતું તે પછીથી ફેરવ્યું છે અને પહેલાં કર્તાને સં.૧૭મી સદીમાં મૂક્યા હતા તેને પછીથી ૧૬મી સદીમાં મૂક્યા છે ? ર૩૬. જયમંદિર (વડતપગચ્છ જયપ્રભાશિ૦) (૪૮૬) તેજસા ચોપાઈ ૨. સં.૧૫૯૨ –બાવતીમાં
(૧) પ.સં. ૧૨, જય૦ પો. ૬ ૭. (૨) સં.૧ ૬૭૫ મારુ શુ. ૪ શનિ લિ. પ.સં. ૧૩, જય, પિ. ૬૭. [મુથુગૂડ સૂચી.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૯૬.] ર૩૭. બ્રહ્મમુનિ-વિનયદેવસૂરિ (પાર્ધચંદ્રગથ્વીય)
જન્મ સં.૧૫૬૮ના માગશર શુ.૧૫ ગુરૂને દિને માલવાના આચણોઠ ગામમાં સોલંકી રાજા પદ્મરાય પિતા અને સીતા માતાને ત્યાં. નામ બ્રહ્મકુંવર તે અને તેના મોટા ભાઈ ધનરાજ દ્વારકાજીની જાત્રાએ સં. ૧૫૭૬માં ગયા ને ત્યાંથી ગિરનાર ગયા ત્યાં આંચલિક રંગમંડણુઋષિએ બન્નેને દીક્ષા આપી દીધી. પાર્ધચંદ્રના ગુરુ સાધુરતનના ગુરુ પુણ્યરત્ન પાસે બરદરાજે દીક્ષા લીધી. તે વરદરાજને બ્રહ્મઋષિનો ભેટે પાટણમાં થયો. પછી ધનઋષિ, બ્રહ્મઋષિ અને બરદરાજઋષિએ દક્ષિણમાં અભ્યાસ કર્યો. ત્યાંથી વિજયનગર ગયા. ત્યાં દિગંબરોને વાદમાં જીત્યા ને તે વખતે રાજાએ અરદરાજને વિજયદેવસૂરિનું નામ તથા પદ આપ્યાં. વિજયદેવે પાશ્વને સૂરિપદ આપવું. વિજયદેવે બ્રહ્મઋષિને સૂરિપદ આપી વિનયદેવસૂરિ નામ આપ્યું. આ વિનયદેવસૂરિએ સુધર્મગછ એ નામથી જુદી ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org