________________
- આણંદમાદ
[૩૧] જૈન ગૂર્જર કવિએઃ ૧ પણરહ સઈ ઈક્રાણુ વરસિ, ચૈત્ર શુદિ ત્રિતિયાન દિવસિ ૬૦૦ સંવત વિક્રમરાયહ તણઉ, વછર સુભકૃત નામિ હે ભણવું મંગલવાર કિયેઉ કવિત, ભરણે નામિહિ કઈ નખિત્ત. ૧ ખરતરગચ્છ જિનસિંહસૂરિ, સકલ કલા વિદ્યા ભરપૂર તસુ પઢિહિ જિણ૫હ જગિ જાણ, જિણિ બોલ્ય૩ મહમદ
સુલિતાણ. ૨ જિનરાજસૂરિ તસુ અનુક્રમિ હુવ, નિર્મલ ન્યાન વસઈ જસુ હિયઉ કમલચંદ્ર તસુ પટ્ટિ ગણીસ, મહિચંદ હિનઉ જણિ સુસીસ. ૩ તિણિ કીધી ઉપઈ પવિત્ત, ગુરૂઉપદેશ ધરીનઈ ચિત્ત
ડી વય ગેડી મતિ હિયઈ, કવિત હુઉ તેહના ગુણ લિયઉ ઉત્તમ નવય નામેચારિ, તક્ષણ ફીટઈ ભવસંસાર બુદ્ધિ તણું સ્થઉ કહિયઈ જાણુ, સુગતિ લહી જઈ જેણુ પ્રમાણ. ૪ જે ભવ્ય જીવ સંભહિ ચરિત્ત, પાપ ઉઠઈ તણ હોઈ પવિત્ત પઢઈ ગુણઈ મનિ આણઈ વહ, દુર્ગતિના તે કરહિ નિહ. ૫ નવરસ સહિત અછઈ ચઉપઈ, જે ભવિયણ જાણી સઈ સઈ તેના પાપપુડલ સવિ જાતિ, દેવ તણા સવિ સુખ વિલસાહિ. ૬૦૬ (૧) પ.સં. ૧૮, જય૦ પિ. ૬૯. (૨) પ.સં. ૧૬, પ્રત ૧૭મી સદીની, દાન, પો.૧૩ નં.૨૫૧. (૩) પ.સં. ૧૪, જય. પો. ૭૦.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૯૫ તથા ૧૪૯૭-૯૮.] ર૩૪ આણંદપ્રદ (ત. ચરણપ્રમોદ–હર્ષપ્રદશિ) (૪૮૧) શાંતિજિન વિવાહ પ્રબન્ધ વિવાહલો અથવા ધવલ] ૨. સં.
૧૫૯૧ આદિ– સરસતિ સામિણ હંસલા ગામિણી, મઝ મનિ એક ઊમાહલુ એ,
ધવલપ્રબંધિહિ બાર ભવંતર સુંદર શાંતિવીવાહલુ એ. ૧ તૂઠી બ્રહ્મ| અમીય સમાણ, આપીય વાણીય અદિમાતા (વેણુ વાતાં; ચરણપ્રદ પસાઉલઈ, હુ રચું શાંતિચરિત્ર એ સરસ ગાતા. ૨ જાઉં છ ભામણુઈ સંતિ સોહામણુઈ નામિ હુઈ તુહ તણુઈ
નવઈ નિદ્ધિ સુરતરૂ આંગણઈ જે ભણઈ જે સુણઇ, ભણઈ આનંદ લહઈ
ઋદ્ધિવૃદ્ધિ. ૩ રાગ ધન્યાસી ઢાલ ૬૩
અત -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org