________________
સેળ મી સદી
[૧૭]
આણંદપ્રદ. શ્રી આણદવિમલસૂરિ, શ્રી સૌભાગ્યહર્ષસૂરિ,
દીપઈ દેઇ જિસિયા ચંદ સૂર. ૪૯ રચિઉ સંતિ ચિરશ્રી ચરણપ્રદ ગુરૂ, હરષદ રે,
ભણઈ આણંદપ્રદ રગિઈ. ૫૦ રચિઉ સતિવવાહલુ, ધરી ઊમાહલુ,
" તું તુ ત્રિભુવન કેરૂ નાહ રે. ૫૧ રચિઉ ધ્ર દવે ભવભય ભંજણુ, દલિદ્ર ગંજણ, વીર મેવાડા મંડણ રે. પર, ઈ ચઉઠિઈ કરઈ, સ્નાત્ર ચઉઠિ રે.
ઢાલ ચઉસડિ રા ધવલબંધિ. ૫૩ સંતિ સમરથ દેવા, નિજ પદ દેવા,
માગું ભવિ તુઝ પથકમલસેવા. ૫૪ પાટણ માંહિ એકાણુઆ માંહિ રે,
ગુરૂ પુષ્યિ ગાઈ સતિનાહ રે. ૫૫ નવરસસાગર ભણઈ જે નારિનર,
સુખ આગર સંપતિ લહે એ. પ૬ નામિ નવનિદ્ધિ રે, અષ્ટ મહાસિદ્ધિ રે,
ભણે આણંદ લહે ઋદ્ધિવૃદ્ધિ. પ૭ રચિઉ૦ (૧) પંચાયતી જૈન . ભં. જયપુર પિ.૪૩. (૨) પ.સં.૨૨-૧૧, સેં.લા. નં. ૪૦૦૧. (૩) પ.સં.૨૧-૧૧, સંધ ભં. પાટણ દા.૭૨ નં.૭૦. (૪) ઇતિ નવરસ રંગ સાગર નામા ધવલ પ્રબંધ શાંતિનાથ વિવાહલુ સંપૂર્ણ શ્રાવિકા પંયપ્રભાવિકા ગુરૂદેવદાનદયાપ્રતિપાલિકા શ્રાવિકા સમાઈ પઠનાર્થ. ૫.સં.૨૧–૧૩, વી.ઉ.ભ. દા.૧૭. (૫) તપાગચ્છનાયક સેમવિમલસૂરિપટ્ટે સંપ્રતિ વિજયમાન હેસોમસૂરિરાજ મહેતુ વાળ હંસસોમગણિશિ. મુનિ શવસ લ૦ સં૦ ૧૬૨૬ પત્તન નગરે ચાતુર્માસ. પ.સં.૧૩-૧૬, મુક્તિ. નં. ૨૪ ૫૮. [આલિસ્ટઔઈ ભા.૨, મુપુગૃહસૂચી, હે જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૭– ભૂલથી “હર્ષપ્રમોદને નામે.] (૪૮૨) જિનપાલ જિનરક્ષિત રાસ ઢાલબંધ ૬૯ કડી લ. સં. ૧૬૨૬
પહેલાં આદિ – સરસતિ મઝ મતિ દિઉ ધણી એ, ગુણ ગુણ હે સખી ગેયસ્વામિ.
નામિ ચપા સોહામણી એ માર્કદી હેમ ખાદરે, ગાયો જિનપાલ જિનરક્ષિતામ સિઉ એ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org