SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ સોળમી સદી મહીચક. ૧૫-૯, માં. . (૨૮) વિ. ૪. ડુંગરસી શિ. લાલચંદ્રણ. સારી જિઉંછ પઠનાર્થ સં. ૧૭૬૬ લુણકરણસર મધ્યે. ૫.સં. ૧૧, . (૨૯) લિ. . ઠાકુરજી તસ્ય શિષ્ય. આસકરણ સ્વપઠનાથ. પ.સં. ૮–૧૪, લી. ભ. (૩૦) ૫.સં. ૧૦-૧૧, બાલ૦ (૩૧) ખં. ભ. ૧. (૩૨) નાના ચોપડામાં વિ. ઇ. ભ. [આ લિસ્ટમાં ભા.૨, જેહા સ્ટા, મુરૂગૃહસૂચી, લીંહસૂચી, હે જૈજ્ઞાસૂચિ ભા.૧ પૃ.૧૩૪, ૨૩૯, ૨૬૫, ૩૨૬, ૩૯૪, ૫૯૨).] (૭૮) ઉપદેશ ગીત આદિ - સુરતરની પરિ હિલઉ રે, લાધઉ નરભવ સાર. અંત – ખિમા સહિત તુલ્મો તપ કરઉ, ઈમ બોલિઈ રે વિજયદેવસૂરિ. ૧૬ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૪૮-પ૦, ભા.૩ પૃ.૫૯૬-૯૭.]. ર૩૩. મહીચંદ્ર (ખ. જિનપ્રભસૂરિની પરંપરામાં જિનરાજસૂરિ -કમલચંદ્રશિ.) (૪૮૦) ઉત્તમચરિત્ર ચોપાઈ ૨. સં.૧૫૯૧ ચે. શુ. ૩ મંગલ જવણું. પુર-જોનપુરમાં (બાબરપુત્ર હુમાયુરા) આદિ – ૫હિલઉ પણમઉ આદિજિણ, સોવનવન સરીર ચરમ જિણેસર પણિ નમવું, ત્રિભુવનમંડણ વીર. ગેયમ ગણહર મનિ ધરઉ, સરસતિ કરઉ પસાઉ વાગવાણિ હંસાસણિ હિં, મેહઈ સુર નર રાઉં. દાન સીલ તપ ભાવના, ચ્યારઈ ધમ્મ મહંત ભવ્ય જીવ સવિ સંભલઉ, જિણવાય કાંતિ. તસુ મજિક હિં વિખ્યાત બહુ, દાન તણુઉ અવદાત વિન પુન્ન હિ કિમ પામીયઈ, ચિત્ત વિત્ત નઈ પાત્ત. દાનિ પરંપર ધન લહઈ, દાન સુજસુ જગિ હાઈ ઉત્તમચરિત રાજા પરઈ, દાન મિલઇ સુરાઈ. અંત – દાનિ ભેગ લાભઈ જ અપાર, શીલ દુર્ગતિ પરિવાર તપ કરિ કર્મ ખિપાવઈ સદુ, ભાવહિ મુક્તિ હેઈ જગ લદ્દ સભ ગુણ કરિ હુવઉ સંજૂત, ઉત્તિમ નર પણિ ઉત્તમચરિત્ર તેની મઈ કીધી ઉપઈ, ગુરૂ તણા વચન સંખેવિહિ લઈ. ૫૯૮ જવણપુર છઈ દુર્ગ અપાર, તેડના ગુણ કિમ કહઉં વિચાર બાબર પાતિસાહનઈ પૂત, હમાઉ સુલિતાણ જગત્તિ. ૧૯૯ તામુનિ ઊગી નુરતીવેગ, તહ નિવસઈ પરજનઉ થેગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy