SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ સાળમી સદી [૩૧૧] શ્રીવત ચંદ્રાવળા' પણુ આ જ કવિની કૃતિ હેાવાનું નિશ્ચિતપણે કહેવાય નહીં.] ૨૩૧ ખ. શ્રીવંત (કડવાગચ્છ) (૪૭૭) ઋષભદેવ વિવાહલુ ધવલ બંધ ૪૪ ઢાલ લ, સં. ૧૫૯૦ માહ વ. ૧૧ પહેલાં આદિ – ઢાલ વીવાહલુ. શાસનદેવીય પાય પણુમેરીય, મઝ સિને એહ ઊમાહલુ એ, માત સરસતિ તણુઇ સુપસાઉલઇ, ગાઇસ્યૂ રિષભ વિવાહલુ એ. તર્ ભવંતરિ મૂલ ચરિત્ર, પ્રવર ભાવઈ ભવીય સાંભલુ એ, ધણુ કશુ ક ચણુ રાજ રામિ, સદ્ધિ પરભવિ જિમ મલે એ. ૧ (પા॰) ધણુ કશુ કહેંચણુ રાજ રામ સિંઉ, અપર ભવિ ઇષ્ણુ વિ જિમ મલે એ. અત – ઢાલ ઘેાડીની (રાગ ગેાડી) ઇમ શ્રી રીસહૈસર ગાયઉ પુણ્ય પવિત્ર, એહ તેર ભવ'તર કેરૂ' મૂલ ચરિત્ર, હવઇ દેઇ કર જોડી કરૂ વીતતી આજ, તૂં નિરુણુ ઋષભ કૃપા-ગર સ્વામી શ્રી જિનરાજ, તુઝે તવન કરીનઇ નવિ માગૂ રાજઋદ્ધિ, નવ માગ્' સુરસુખ વી ન માગ્` સિદ્ધિ દૂં એતલૂં માગુ` કૃપા કરી દીઉ મુજ, વિવિ વલી ગાઉ. ગુણુ ગુરૂઆ ૢ તુઝ. એહ ધવલ કરતાં આણુ વિરાધી જેહ, મુઝ મિચ્છામિ દુક્કડ તિહાંકણુ નહી સ ંદેડ. ભલઈ નરભવ લાધઉ ભલઇ લાધઉ જિનમ્મ, તુઝ પાય સેવતાં ત્રુટ સઘલાં કર્મ, (કલશ) ઇમ શ્રી નાભિનંદન દુરિતખંડણ જગત્રમ`ડણુ જિનવરા ઈમ ગુરૂ તણુઇ સુપસાઉ પામી ગાઇયા જગહિતકરા, એહ ધવલ ગાઈ જિન આરાહઇ જેહ નરનારી સદા. તે મુર્તિ જાઇ સુખીય થાઇ મેલઇ સેવક ઈમ્ સદા. [પા॰ ખાલઈ શ્રીવડત સંપા] (૧) સં.૧૫૯૦ મહા વ. ૧૧ માન વાસરે શ્રી શ્રી જ્ઞાતાય. પ.સ. ૧૯-૧૪, ડે. ભ. ૬ા.૭૧ નં.૧૧૪. (૨) તે જ દામડામાં ન.૧૪૭. (૩) Jain Education International For Private & Personal Use Only ૧૩૧ www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy