________________
ગુણનિધાનસૂરિશિષ્ય [૧૦] જૈન ગૂર્જર કવિઓ: ૧
ધિન લાધુ એક ધર્મ ધિન તુઝ સેવાઈ તેહ. વિધપક્ષિ ગચ્છનાયક શ્રી ભાવસાગરસૂરિ,
તસ પાટિ ઉદયકર સેહઈ બહુગુણ પૂરિ. ૧૨૦ સુરિદ શિરોમણિ શ્રી ગુણનિધાંત સૂરદ,
તસ પય પરસાદિઈ ગાયૂ ધવલ જિર્ણદ. સંવત પનર નિઊઈ એ કાતી માસિ, અજાલી ગાયુ શ્રી જિન જગદાધાર,
જે પઢઈ ગઈ તે પાંમઈ શિવ સુખસાર. ૧૨૧ ઈય પઢમ જિવર સકલ સુખકર જગત્ર દીપક જયકરે, શ્રી નાભિનંદન વિશ્વવંદન પાપતિ મર સુદિનકરો. ગુરૂદેવ સાંનિધિ હે નવનિધિ પુણ્યથી આનંદકરે,
સેવક કહઈ તે વંછિત પાઈ જે ગાઈએ જગગર. ૧૨૨ (૧) પ.સં.૬–૧૩, સંઘ ભં. પાલણપુર દા.૪૬ નં.૧૭. (૪૭૫) આદ્રકુમાર વિવાહલ ગા. ૬
(૧) પ.સં.૩, પ્રતિ ૧૯મી સદીની, જિ. ચા. પિ.૮૦ નં.૧૯૮૮. (૪૭૬) નેમિનાથના ચંદ્રાવળા ૨૬ કડી આદિ – દોઈ કર જોડી વિનવું રે સ્વામી શ્રી જિનરાય,
નેમિકુમર ગુણ ગાવા રે હીયડિ હર્ષ ન માય. હિયડિ હર્ષ ન માઈ રે સાંમી નેમિ જિસ શિવગઈમાંમી, ભાગ્યજેગિ તુમ્હ સેવા પામી, તુ પ્રણમું હું નિજ સિર નાંમી. જી યાદવ રાજી રે ઊલટ આણું અંગિ જિનગુણ ગાઈઈ રે,
યદુપતિ નમવા પાય અતિનિશિયાઈ રે – દ્રપદ અત – સંયમ પાલી ૨ચમઈ રે શિવપુર આગલિ ધાયે,
બ૬ જણ તારી જિણવરૂ રે પૂઠિઈ શિવપુરિ જયો. પૂઠિઈ જિનની સાર કરે સેવક જનનઈ સાથિઈ લે, કહઈ સેવક સ્વામી અવધારે, દયા કરી સેવકનિઈ તારે. જી. ૨૬ (૧) પ.સં. ૩-૧૧, જશ૦ સં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૮૧-૮૫. ત્યાં આ કવિને નામે નોંધાયેલ ઋષભદેવ વિવાહલુ ધવલ બંધ” વસ્તુતઃ શ્રીવંતની અને સીમંધર સ્વામી શભાતરંગ” વસ્તુતઃ તેજપાલની કૃતિઓ છે. “સેવક કર્તાનામ ગણ્યું હતું તે પણ બરાબર નથી અને તેથી “આદ્રકુમાર વિવાહ” અને “નેમિનાથના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org