________________
૮૩
સોળમી સદી [૩૯].
અપતિ સંવત પર નવ અસીઈ ભાદ્રવ આઠમિ આદિતવાર સમતિસાગરસૂરિ ઉપદેસીઉં એ. હેમકાંતિ હરષઈ આરાહુ, સામી વીર જિસર થાઉ ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરો.
૮૪ (૧) સં.૧૬૧૫ શ્રા.શુ.૪ શની શ્રી માલજ્ઞાતીય ૫૦ વીરપાલ ભાર્યા ધરમાઈ પુત્રી કુલવંતી સુશ્રાવિકા બાઈ લાલાં ભણનાથ. ૫.સં.૬–૧૦, મુનિ સુખસાગર.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૧ ૪૯૪] ૨૩૦, અજ્ઞાત (૪૭૩) અનાથી ઋષિ પાઈ ૬૩ કડી લ.સં.૧૫૮૯ પહેલાં આદિ – સિદ્ધ સનઈ કરૂં પ્રણામ, જેહે પુણ્ય પ્રામિઉ ઉત્તમ ઠામ,
સાધુ સનઈ નમું કર જોડિ, ભવ ભમિવા જિણિ ભાંજી ખેડિ. ૧ અલીઅ વચણ બેલાઈ જેહ, મિચ્છાદુક્કડ હેપે તેહ,
અર્થ ધર્મગતિ તત્ત્વ વિસાલ, ભણતાં સુણતાં અતિહિ રસાલ. ૨ અંત - રોમરાઈ સવે ઊસસઈ, કરઈ પ્રદક્ષિણ રાજા તિસિઈ,
વંદણ કીધઉં શુદ્ધ પ્રણામ, તવ રાજા પદ્દત નિજ ઠામ. ૬૨ ઉત્તર ગુણે કરી સંજન, ગુપતિઈ ગુપતઉ દંડ વિરત્ત, પંખીની પરિ હલૂ થઈ, મોહ વિગત તે વિચિ રય મહી. ૬૩ (૧) પ.સં.પ-૧૦, પ્રાચીન પ્રત, મો.એ.પાટણ દા.૭ નં. ૨૩. (૨) સં.૧૫૮૫ વષે. ૫. સં. ૨૧-૧૦, પ. ક્ર. ૧૭થી ૨૧, મો. મે. પાટણ દા.૫ નં. ૬૫. (૩) સંવત ૧૫૮૯ શાકે ૧૪૪૯ શુકલ પક્ષે રાકા તિથૌ માd. ડાંકિત વાસરે લિ. ૫. હર્ષસમગણિ ગણેશ લભહંસશિ. મહીપાલેણુ લિ૦ શ્રા, કસ્તૂરાં પઠનાર્થ. ૫.સં.૮-૭, સંઘ ભ. દા.૬૩ નં.૩૨.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૪ ૦૨.] ૨૩૧ ક. ગુણનિધાનસૂરિશિષ્ય (અંચલ–વિધિગ૭) (૭૪) આદિનાથ દેવ રાસ અથવા ધવલ ૨.સં. ૧૫૦૦ કા.શુ. ગુરુ આદિ – પ્રણમિસુ પહેલૂં ચકેશ્વરી માત, શ્રી જિનશાસન સ્વામિની એ,
થાપતી વિધાખિ અતિહિ ઉદાર, સાર કરઈ સેવક તણી એ. ધ્યાયત્રં જિન ચુવીસ જે સાર, આદિ આદીશ્વર ગાઈસૂ એ,
માય મરૂદેવીએ તણુ મહાર, નાભિરાયા કુલ મંડણ એ. ૧ અંત – ધિન ધિન મઝજી વીધિના નરભવ મઝ એહ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org