SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ હેમકાંતિ [૩૮] જૈન ગૂર્જર કવિઓ: ૨ ૨૬, દેહડા, ગાથા, ગીતકા છંદ, ૨૬, રંગિકા છંદ, રદુ, દોહડા, રદુ, દેહડા, ગાથા, રદુ, દેહડા, રદુ, કવિતુ, ગાથા, ૨૬, (ખાસ છંદમાં) રાસાછંદ, સંકરા છંદ, પંથડછંદ, ચપUછંદ, રેડાઈ.) અંત – પદ. જિહાં ને જરાન ન મરણ જલ્થિ પુણ વ્યહિ વેયણ, જહાં ન દેડન ને નેહ જતિ પણ તહડ ચેયણ. જિહ ઠઈ સુખ અનંત વાન દંસણ અવેલેહિ, કાલ વિણાઈ સયત સિદ્ધ પુણિ કાલહિ ખેવઈહિ. જિસુ વન ન ગંધ ન રસ ફરસ, સબદભેદ ન કિહી લહિલ, બુધરાજ કહઈ શ્રી રિસહ જિણ, સુથિર હોઈ તઈ કઈ રહિઉ. રાય વિક્રમત તણઉ સંવત, નિચાસીયાઈ પનરસ, સિરદ રૂત્તિ આસૂય વખાણુઉં. તિથિ સુકલ પડિવા પખુ, સનિશ્ચર વારિ, કરણ નખિત જાણુઉં. તિદુ દિન બલિહ ૫ સંપડિ૬મદનું ઝઝ સુવિ સેસ, કરત પઢતાં સુણત નર, જયઉ સામિ રિસહસ. ૧૫૯ (૧) ઈતિ મદન બુજઝ સં.૧૬૪૩ કા.શુ.૧૫ દેવ (બીજા હસ્તાક્ષરમાં આ મગાઈ આર્યા વાલ્હી. વળી પાછળ સા. પ્રેમજી ઉધવાઈ પુસ્તક ભંડાર કર્યો.) ૫.સં.૧૬-૧૨, .એ.સ. બી.ડી.૨૦૯ .નં.૧૯૪ર. (૨) સં.૧ ૬૯૪ મા.શુ.૧૫ લિ. ગુણકીર્તિ. ૫.સં. ૬, જય૦ નં.૧૧૫૮. (૩) સં.૧૬૭૯ વાવ સુખનિધાન શિ. સકલકીર્તિ લિ. ગુણસેન પઠનાર્થ. પ.સં. ૬, જિ.ચા. પિ.૮૩ નં.૨૨૦૮. (આ છેટલી બે પ્રતની નોંધ કરનાર કવિનું નામ “કચરાય આપે છે.) [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૭૯-૮૧.] ૨૨૯ હેમકાંતિ (સુમતિસાગરસૂરિશિ.). (૪૭૨) શ્રાવકવિધિ ચાપાઈ ગા.૮૪ ૨.સં.૧૫૮૯ ભા.૮ રવિ આદિ– સકલકલા ગુણ જિણવર જાંણ, તે તણું તમે માંનું આણુ અંગ ઉપાંગ નિયુક્તિઈ જઈ, સારવચન જિણવરના હેઇ. ૧ અત – હું અપમૃત કવિય ન જાણુઉં, અછૂત્ર મિશ્રાદુક્કડ આણવું વિધિપક્ષિ બહુ શ્રુત સોધીઈ એ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy