SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ વિજયદેવસૂરિ [૧૨] જૈન ગૂર્જર કવિઓ: ૧ ૪૪ ઢાલ નાગેશ્રગ છે પૂજ્ય ગુણવદ્ધનસૂરિશિ૦ વા. લુકમીચંદ્ર ચેલા નાકર યુતન લ૦ મંગલપુરે સાહસિણીયા પુત્ર કર્મસી કરપાલ પડનાર્થ. સં. ૧પ૯૭ આસે વદિ ૨ શની લ૦ ચોપડા, વિ. ને ભં. નં.૩૨૬૧. (૪) શ્રાવિકા છવિણિ પઠનાર્થ. સં.૧૫૯૮ ચિ. શુ. ૧૪ સારા જાઉઆ પુત્ર સા. જીવાકેન લિખાપિત. પ.સં. ૨૦-૯ તિલક ભ. પિ.૭. (૫) સં.૧૫૯૦ ફા. વ. ૮ શની પં. અમરહંસગણિશિ. ઉદયસહજગણિના લિ. જૈનાનંદ. (૬) સં.૧૬૧૫ બૃહપતિવારે પૂજ્યારાધ્ય સંધમંડનગણિશિ૦ ભાગ્યમંડનગણિ લિ૦ જલુતરા વાસ્તવ્યઃ વેહરા વીરમ ભાર્યા ગેગી પુ. શ્રાવ વીરાં ભણનાર્થ. ૫.સં. ૧૦, પ્ર. કા. અં. નં.૧૫૬ (અથવા હં. અં. નં. ૫૪). (૭) મહાનગર પં. લાવણ્યકીર્તિગણિ શ્રાવિકા પુણ્યપ્રભાવિ કા દેવકી પઠનાથ. ૫.સ. ૧૭, પ્ર. કા. ભં. નં.૧૭૭. (૮) ૫.ક્ર. ૮૧થી ૯૪ ૫. ૧૭, લખ્યા સં.૧૬૦૫ આસપાસ, પ્ર. કા. ભં. (૯) સં. ૧૬.૩૩ ભા. શુ. ૧૫ શુક્ર રડી નગરે અચલ૦ ધર્મમૂર્તિસૂરિ રાજ્ય ઉ. પુણ્યલબ્લિશિ૦ ઉ. ભાનુલબ્લિશિ. સાધ્વી કરમાઈ પઠનાર્થ ખેમરાજ લિ. પ.સં. ૧૧, ભુવન, પિ. ૨૭. (૧૦) ૫.સં. ૧૧, પ્રત ૧૭મી સદીની, રામ. ભં. પ. ૭. (૧૧) ઇતિ ઋષભદેવ તેર ભવ સ્તવન. ગા. ૧૪૫ સં. ૧૭૬૧ મા. સુ. ૧૫ સુરતમાં વિનયસુંદર લિ. શ્રાવિકા વીરબાઈ પઠનાર્થ. પ.સં. ૧૪, અભય. પિ. ૧૩. (૧૨) ૫.સં. ૧૩, અભય.પ. ૧૭. (૧૩) સં. ૧૭૧૫ દિ. આશ્વિન વદ ૫ લ. પત્તન નગરે વાસ્તવ્ય. ૫.સં. ૧૩૧૧, તેમાં આદિન ૧૧ પત્ર નથી, જશ. સં. (૧૪) પ.સં. ૧૪-૧૧, સંધ ભ. પાટણ દા.૬૩ નં.૩૪. (૧૫) સં.૧૭૮૪ આષાઢ વ. ૯ ભ૦ જિનસુખસૂરિશિ. ૫. વેલજી લિ. શ્રાવિકા અનૂપાં વાચનાય. ૫.સં. ૧૨, અભય. નં.૩૦૪૩. (૧૬) શ્રાવકા પહપી પઠનાર્થ. ૫.સં. ૧૪, અભય. નં. ૩૩૯૨. (૧૭) પ.સં. ૧૦-૧૫, ગુ. નં.૧૩-૨૮. [ડિકેટલીગભાઈ વી. ૧૯ ભા. ૨ (‘સેવકીને નામે પણ), મુપુન્હસૂચી (“સેવકને નામે), હજૈજ્ઞા સૂચિ ભા.૧ (પૃ.૨૭૪, ૫૧૧).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૮૨-૮૪. ત્યાં “સેવક' એ પાઠને કારણે ગુણનિધાનસૂરિશિષ્ય સેવકને નામે કૃતિ મુકાયેલી છે.] ૨૩ર. વિજયદેવસૂરિ (પાર્ધચંદ્રસૂરિના પ્રગુરુ પુણ્યરત્નના શિ૦) જોધપુર પાસેના રૂણનગરમાં ઓશવાલવંશીય ચાહડશાને ત્યાં તેની પત્ની ચાંપલદેથી વરદરાજ નામને પુત્ર છે. તેને નાનપણમાં પાચંદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy