SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્શ્વ ચદ્રસૂરિ [૨૯૨] જૈન ગૂજર કવિએ : ૧ તસુ નામ પભણું ગુણુઈં પહાણું ખીજક જોઈ સ્મૃતિ ભણિય, ચિત્તું વર છ દિર્ઘ મન આણુ Ûિ, પાસચંદ હરષિઈ ભણિય. (૧) ૫. ૪. ૨૮થી ૫૦, લે. વ. ભ, દા. ૬ ન.૪. (૨) જુએ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [મુપુગૃહસૂચી, હેજૈજ્ઞાચિ ભા. ૧ (પૃ. ૪૫૧, ૪૬૮).] (૪૧૦) ઉત્તરાધ્યયન ત્રીશી (૧) જુએ કૃતિક્રમાંક ૪૪૧ને અ ંતે, (૪૧૧) ગુરુ છત્રીશી અથવા ભાષા છત્રીશી આદિ – રિસહ ૫મુહ જિવર ચઙેવીસ, વિહરમાણુ તિર્થંકર વીસ, વિહરે દુનિ કૅાડિ વલી, પ્રહ ઊડી વદી મન રલી. અંત – એહુ વચન સાચા સહે, ભવિયણ આગલિ સાચા કહે, તે સુહગુરૂને સમરી નામ, પાસચંદ્ય નિતુ કરે પ્રણામ. ३७ (૧) સંવત ૧૬૫૪ જેષ્ટ સુર્દિ ૪ ભામવાસરે લિષત ઋષિ હરજી ઋષિ દિનકર પઠના, પ.સં. ૧૫, સંધ ભ, દા.૭પ નં.૮૫. (૨) જુઆ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [ડેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૧૪૯).] (૪૧૨) મુહુપત્તી છત્રીશી આદિ – તમિય સુગુરૂ અસિઆઉસાઈ સમરી પભણીજઇ અંત – ગુરૂપ્રસાદે પલણુઈ શ્રી પાસચ’૬. ૩૬ (૧) પ.સં. ૫-૧૧, લે. વ. ભં. દા.૧૧ નં.૩૭. (ર) જુઆ કૃતિક્રમાંક ૪૪૧ને અ`તે. [હેજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૫૧, ૪૬૬).] (૪૧૩) વિવેક શતક (૧) જુઆ કૃતિક્રમાંક ૪૪૧ને અ`તે. (૪૧૪) દુહા શતક આદિ . જગન્નાથ જગત્રાતઃ કૃપાસ્પદ કૃપાકર શરણ્ય ભક્ત સાધાર, ભ્રુણુ વિજ્ઞપ્તિકાં મમ. જગદ્ગુરૂ જિષ્ણુવર વીનવું, વિતતડી અવિધારિ, ત્રિભુવનનાયક એક તું, જુગતાજુગતિ વિચારિ. અત - જગદીશ્વર પય સમરતાં, પાલતા તુમ્હ આણુ, - અવજસ જસ દુખસુખ સહી, જે હુઇ તે પ્રમાણ. (૧) જુએ કૃતિકમાંક ૪૪૧ને અંતે. (૪૧૫) એષણા શતક કડી ૧૦૧ આદિ – શ્રી જિનશાસન સમવડઇ અવર ન શાસન કાઈ Jain Education International ૧ For Private & Personal Use Only ૧ ८७० www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy