________________
સોળમી સદી
[૨૧]
પાશ્વ ચદ્રસૂરિ પાંચઈ એ સહિત પ્રાસાદ, વાસ્તગિ જેન કરાવીયા એ બિંબહ એ લાખ સવાઉ, બિહુ બંધવિ ભરાવીયા એ. ૫૧ પિસહુ એ સાલ સઈ નવ, ચુરાસી વલિ આગલીય સાતસઈ એ સત્રકાર, લેખશાલા તે તેતલીય. દુનિ સઈ એ ગરૂચ તલાવ, ગઢ બત્રીસ કરાવીયા એ તરણ એ વર સઈ આરિ, ઈગવીસ સૂરિપદ થાપીયાં એ. ૫૩ પાંચ સઈ એ વેદ ભણુંતિ, એક સહિમ વર્ષાસના એ પાંચ સઈ એ આગલી પાંચ, સમોસરણ જાદર તણાં એ. ૫૪ પાંચ સઈ એ સિંહાસણ સડસ પાટ આસણુ તણાં એ
ચઉઠિ એ તરક મસીત, સાત સઈ મઢ તપસી તણું એ ૫૫ અંત - જીણુઈ એઉ રાસુ સાંભલીઉં, જાણે તેહ ઘરિ સુરતરૂ ફલઉં
પાસચંદ્રસૂરિ ઇમ બોલતે, ભણઈ સુણઈ તે સુખ લહતિ. ૮૬
(૧) શાંતિ.ભં. ખંભાત. (૨) ભાઈ. સને ૧૮૯૨-૯૫ નં. ૮૨૫ (૩) પ.સં. ૩–૧૬, અનંત. ભં.નં. ૨. (૪) જુઓ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [મુથુગૃહસૂચી.]
પ્રકાશિત : ૧. જૈન સાહિત્ય સંશોધક નં. ૩ પૃ.૧૧૦થી ૧૨૦ (જેને શાંતિ. ભંની પ્રત સાથે મેળવી મેં શુદ્ધ કરી ઉતારી રાખી છે). [૨. જેન સત્યપ્રકાશ વર્ષ ૮ અંક ૯] (૪૮) [+] આત્મશિક્ષા કરી ૨૩ આદિ – રે અભિમાની જીવડા, તું કિમ પામિસિ પાર,
લઘુ છલ નિરખે પારકા, તું તિહને ભંડાર. અંત – ઈમ આત્મશિક્ષા ભણિ, કીધા દેહા એ,
પાસચંદિ જે નર ભણે, તસુ માનિ ધરમ સને. ૨૩ (૧) પ.સં. ૨–૧૪, પ્રાચીન પ્રત, આ. ક. ભ. (૨) જુઓ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. લીંહસૂચી.]
[પ્રકાશિત ઃ ૧. પર્ દ્રવ્ય નય વિચારાદિ પ્રકરણસંગ્રહ.] (૦૯) આગમ છત્રીશી આદ– સુહગુરૂ ચરણકમલ પ્રણમેસુ, પ્રવચન ગુણહ કેવિ કહેસુ,
શ્રત બીજક જોઈ જાણિયે, નામ ગ્રંથ સંખ્યા આણિયે, અંત - ઈણિ પરિ સુવિસાલે પંચમ કાલે જે આગમગણિ ઉદ્દેરિય..
પુસ્તક લિખિ રાખ્યા જિણવરે ભાખ્યાં ભવિયણ હિતકારણ કરિય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org