________________
સોળમી સદી
[૨૩]
પાશ્વચંદ્રસૂરિ કહિ કિમ હીરાગર તુલાઈ, જગિ લવણગર ઈ. ૧ અત –
વસ્તુ જય મુણિવર જય મુણિવર પંચ આચાર પાલઈ ચિંદ્રિયદમણ પંચબાણ-ભડ-માણગંજણ શુદ્ધ જિનાગમ પન્નવઈ ભવિય લોયભવભીડભંજણ સાધુરણ તારણતરણ તે સમરઉં નિસિદીસ
શ્રી પાસચદ ઇમ વીનવઈ, તસુ પચ નામઉ સીસ. ૧૦૧ (૧) પ.સં. ૭-૧૧, લે. વ. સં. દા.૩ નં.૧૨, (૨) પ. ક્ર. ૨૮થી ૫૦, લે. વ. સં. દા.૬ નં.૪. (૩) ૫.સ. ૫-૧૩, લે. વ. સં. દા.૧૧ નં. ૬૯. (૪) જુએ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [લીંહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૦૨, ૪૧૮, ૪૫૧, ૪૬૭).] (૪૧૬) સંગરંગ પ્રબંધ ૧૨૮ કડી આદિ – ધમ્મ સવણુણરત્તા, સઉજજમાં ધમ્મ કમ્મ કરણું મિ
કય ધરિમય સાહિજા. જયંત ભવ્રાય સંપુરિસા. ૧
પ્રમિય સાહુયણ ગુરૂ પાય, ધર્મલાભનઉ કહિસુ ઉપાય, ભવિયણ ધર્મનેહ સંભરી, સંભલિ મનિ આદર કરી. ૨ દસ દછંતિઈ ધર્મ દુર્લભ, ધર્મ જાણિ સિવૉરિ દઢ થંભ,
ધર્મ સમાણ નહી ઉપગાર, ધમ્મ જીવનઈ તારણહાર. ૩ અંત - સાધુસંગિ જગિ જસુ વિસ્તરઈ, સાધુસંગિ મનવંછિત ફલઈ
સાધુસંગિ નય વિનય વિવેક, સાધુસંગિ ગુણ થાઈ અનેક. ૧૨૬ આગઈ ઉત્તમ હુઆ અનંત, અવર હુસ્યઈ બહુલા ગુણવંત, વિજયવંત વરતાઈ ઈણિ કાલિ, તે સંગતિફલ લ્યઉ સંભાલિ. ૧૨૭ ઇણિ પરિ દુષ્ટ સંગ પરિહરઉ, સાધુસંગિ મનિ આદર કર જિમ મનવંછિત સુફલ હવઈ, હરષઈ શ્રી પાસચદ વીનવાઈ. ૧૨૮ સંગરંગ પરિસ્કાર, કવિભિઃ પરિગુંફિતર, અલંકરતિ કંઠ સત્સમાજે સ શંભતિ.
૧૨૯ (૧) પ.સં. ૨-૨૫, યશવૃદ્ધિ. પોથી નં. ૬. (૨) પ.સં. ૮-૧૨, લે. વ. સં. દા.3 નં.૯. (૨) પ.સં. ૭–૧૪, લે. વ. ભં. દા.૩ નં.૨૪. (૩) જુઓ કૃતિક્રમાંક ૪૪૧ને અંતે. [જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૬૮).] (૪૭) સ્થાપના દ્વિપંચાશિકા અથવા જિનપ્રતિમા સ્થાપના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org