________________
વસ્તુ
વિનયસમુદ્ર
[૨૮૪] જૈન ગૂજર કવિઓ: ૧ ભા.૧ (પૃ. ૩૯૫).] (૩૯) ચિત્રસેન પદ્માવતી રાસ ૨.સં.૧૬ ૦૪ શ્રાવણ જોધપુરમાં આદિ
સંતિ જિણવર સંતિ જિણવર સકલ સુખકર, પંચમ ચકેસર પવર સંતિકરણું સવિ દુરિય દુખડર, અવર સવે તિથેસર ચઉદસરસ બાવન ગણુધર. સિદ્ધસૂરિ ગણિપતિ જયઉ કક્કસૂરિ ગુરૂરાય, આપઉ સારસ બુધિ લિવ હરષસમુદ્ર પસાઈ,
સીલ તણું ગુણ સંભલી, માનિ આવ્યઉ ઉછરંગ, જિણવર શ્રીમુખિ ભ ખિયઉં, મોટઉ સૂઅગડ અંશ. મેરૂ સુંદરણ હેમગિરિ, વેણુ દેવ ગુરૂ પંષિ, જગ અખરામણે સીતનઈ, ઈંદ્ર અગુરૂઈ અંખિ. પ્રથમ ક્ષીર મંત્રિ હિ વડવું, હેઉ કાર જિમ સાર, અંતિમ સાયરઈ ગંગજલિ, મંત્રઈ વડઉ નવકાર. તિમ વત મોટઉ ન્યાતસુત્ત, ભાખઈ અંગ ગરિક, તસુ પ્રતાપિ જ ગમગઈ, વાચઈ વેદ વસિડ. સતીય સીલ સોભાગિણી, પદમાવતી વિશેષિ, તે તણું ગુણ સંભલી, થય૩ મનિ હરષ અલેવિ. કવિચણું જે પણ આગલા, વિદ્યા સયલ નિવાસ, મૂઝ મૂરિખના વયણ સુણિ, નવિ કરિવઉ ઉપહાસ. ગરૂઆનઈ નામઈ ગડણિસીઝઈ વંછિત સિધિ,
પદમાવતિ ગુણ જ પિવા, આપઉ અવિયલ બુધિ. ૮ અંત – સીલિપ્રભાવનઉ પાસ લડી જઈ, કીજઈ મનિ ઉમ્માહ રે,
નરવાર સુરવર સુખ રહી જઈ, સીલ પરમ પદ લહિયાં રે. ૨૩૯ શ્રી ઉવએસ ગણવર ગણુહર, ગુણે હિ વિસાલે રે, રણુપ્રભસૂરિ જે મલઈ ભૂતલિ વિરલઉ ભાવિ રે. ૨૪૦ સંપઈ રવિસિસિ સમવડિ, સિદ્ધિસૂરિ કસૂરિ રે, ગુરૂ મનઈ સીસ તડવડઈ, પાપ પાસઈ દૂરિ રે તે તણુઉ નિત આજ્ઞાપાલક, વાચકવરના પાઈ રે, હરષસમુદ્ર સદા ઉપસાગર. નામંતરિ તેરઈ ધાણ રે. ૨૪ર
૨૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org