________________
સાળમી સદી
[૨૮૫]
વિનયસમુદ્ર વારિસ ખેાલઇ, પદ્માવતીય પ્રસિદ્ધ રે, ચિત્રસેન નૃપ રાણી તાલઇ, આ વરન તસુ પદ કીધ રે. ૨૪૩ સીલ તણા ગુણુ નિરમલા, નેન્દ્રપુરિઇ શ્રી પાસ રે, મુનિસુવતિ ગુણ ઉજલા, કુથી જિદ ઉલ્હાસ રે, સંતિ વિમલ શ્રી પાઇ, કીધઉ ચરત્ર રસાલે રે, સેલ ન(ચિ)ડેતર શ્રવણ માસ, સુણજયે પુણ્યવિશાલેા. ૨૪૫ સીલિહિ લહિયઈ રાજો નૈ, સીલિઈ દુરિત વિરામઈ, સીલિ સરઇ સવિ કાજો નૈ, સીલિ સયલ સુખ પામીયઇ. (૧) સં.૧૬૫૩ વિરષે મિતિ જેડ સુદિ પમી સુકલ પખે સં. વાણુારિસ શ્રી ગુણચંદ્ર તસુ સીષ શ્રીંત લિત. નાગર મધ્યે, પ.સં.. ૧૪–૧૪, ૩. ભં. દા૭૦ ન,૬૫,
૨૪૬
(૪૦૦) રહિય [ચાર મુનિ] રાસ ર.સં.૧૯૦૫
(૧) ભાં. ઇ. સન ૧૮૮૭–૯૧ ન.૧૪૯૧. [મુગૃહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૬૮-૭૦, ભા.૩ પૃ.૬૨૫-૨૯.]
૨૨. ભીમ (શ્રાવક)
(૪૧) અગડદત્ત રાસ ૨.સ.૧૫૮૪ અસાડ વ૬ ૧૪ શશિત નિડયાદમાં આદિ – દૂહા પ્રથમઈ પ્રણમૂ* સારદા, કવીઅણુ કેરી માય, અવિચલ પદ આપઇ સદા, તૂફી કરઇ પસાઉ. તૂં સામિણિ માતાપિતા, તૂં બાંધવ તૂં મિત્ર, તૂ હુ યકમલ હીઇ ધરી, કદ્ધિશિ કથા સુપવિત્ર, જે કવીઅણુ વાંણી કવઇ, તે તુઝે કરઇ પ્રણામ, જઉ તૂ માત મયા કરઇ, તુ સીઝ સર્વિ કાંમ, મૂત્ર મૂરખ મિત ઉપતર્, ભાવ ભલેા અતિ સાર, અગડદત્ત રિષિ રાયનુ, રાસ રચિસિ વિસ્તારિ (પછી સરસ્વતી સ્તુતિ ચાપાઈમાં મૂકી છે.) તુઝ યકમલ હીયા માહિ· ધરૂ, કથા એકનું નાટિક કરૂ", મુઝ મૂરખ મિત એ મતિ સેાઇ, રખે માત હાસારથ હૈાઇ. ૧૭અંત – વૈરાગ. તે મુનિ કહ્રઈ, લીધા સયમભાર,
દિનિદિનિ તપ અધિકુ કરઈ, અગડદત્ત રિષિ સાર. તેણુઈં ય(જ)મ માહ મૂકીઉં, તિમ યે(જે) મૂઈ આસ,
Jain Education International
ભીમ
For Private & Personal Use Only
૧
૨
૩.
૪૬૮.
www.jainelibrary.org