SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ સાળમી સદી [૨૮૩] こ ૯૩ શીલિ મારથ મન તણા, સીઝઈ સુણિ નિશદીશ, મૃગાવતી શીલઈ છી, માલવપતિ અવનીશ, ચ'ડપ્રદ્યોત રદ વર, સતી શિરામણી જેિ હારવિયેા હૈઇ કરિ, કહ` તે કારણ કેણિ, અંત – કર ગયણુ ગણુ રસ શશિ વર્ષે, વર વૈશાખ માસ મન હર્ષે, ૫ચમી સામવાર ઉસાલ, ચઉપઇબ`ધ રચી સુવિશાલ, વીકા યહ વીર જિષ્ણું, તાસુ પસાયઈં પરમાણુ દ્, શ્રી ઉવએસગચ્છ સિઝુગાર, રણપહ ગિરૂએ ગણુધાર. ૯૪ પ્રકટ પારસનાહથી પટ્ટિ, બહુરિમે મુનિજનને ટ્ટિ, શ્રી સિદ્ધમ્રુરિ સ પઇ સુડુકાર, કક્કસૂરિ તસુ શિષ્ય ઉકાર. ૯૫ તસુ આદેશ હસમુદ્ર, વાચક તેને વિનયસમુદ્ર, તિણિ વિરા એ ચરિત રસાલ, સુણિયેઃ કવિવર સંઘ વિશાલ. ૯૬ કરિ કૃપા અજાણુપણુ દેખિ, શ્રુતિ મતિ શોધી અતિ સવિશેષ, મુઝ સિઉ હિત આણા જિનઆણુ, સાચઉજિનભાષિત સુપ્રમાણુ. ૯૭ ા લિંગ મેરૂ મહી રવિ ચંદ, જા` લિંગ જલવિ પુણ્ય પવંદ, નાં અવિચલ એ ચરિત સુચંગ, સુણતાં ભણતાં હુઇ બહુરંગ. ૯૮ (૧) સં. ૧ ૬ ૦૪ અષાડ વદિ ૩ શુકે વિક્રમનગર મધ્યે રાયશ્રી કલ્યાણમલ્લુ વિજયરાયે. બૃહદ્ગચ્છે વા૦ સૈધરત્ન તદ્ધિનેય વાયક રસિધેનાલેખિ સ્વાવાચના. ૫.સ.૩, અભય. ત. ૨૩૫. [મુક્ષુગૃહસૂચી.] (૩૮) પદ્મરિત્ર અથવા સીતાસતી ચોપાઈ ર.સ.૧૬૦૪ ફા. આમાં રામચંદ્ર અને સીતાજીનાં ચરિત્ર છે, અંત – શ્રી ઉવ એસગચ્છ ગુણ ભૂરિ, ગણુહર ગુરૂ રચપહસૂરિ, તસુ અનુક્રણિ સિËસૂરિ વસિટ્ટ, ખઇંડા થાપ્યા ગુણગરિક્રૃ. ૫૯ કસૂરિ જયવંત ગણેસ, તેડુ તણુઉ પામી ઉપદેશ, વાચક હસમુદ્ર તસુ સીસ, વિનયસમુદ્ર વાણુારીસ. વીકાયરિઈ વીર જિષ્ણુચંદ, તાસુ પસાઈ પરમાણુ દિ, ચઉવિહ સંધ તણઈ સુપ્રસાદિ, સાલ ચિડાત્તર ફાણ આદિ ૬૧ કીધી કથા એ સીતા તણી, સીલ તણી મહિમા જસુ ધણી, ભાષઇ ભણિજ્યે બહુ ગુણ ચુણી, પૂરઇ આસ સદા મન તણી ૬૨ (૧) સ.૧૬૫ વર્ષે આષાઢ માસે શુકલપક્ષે ૧૪ તિથૌ લિષતમિદ શ્રી વિક્રમપુર મળે. ગેડીના ભંડાર, ઉદયપુર. [મુપુગૃહસૂચી, હેઐત્તસૂચિ Jain Education International વિનયસમુદ્ર For Private & Personal Use Only ૬૦ www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy