SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયસમુદ્ર [૨૮૨ જેન ગૂર્જર કવિઓ: ૧ સૂરપ્રભ, મુનિરત્ન અને તિલકચંદ પૈકીના બીજા શિષ્ય થયા કે જેમણે અબડ ચરિત્ર સંસ્કૃતમાં ૧૨૬૦ કનું રચ્યું હતું. તે ચરિત્રમાંથી ભાવાર્થ લઈ આ રાસ પિત રચ્યો એમ કવિ જણાવે છે. આ જ મુનિરત્નસૂરિએ ભાવી તીર્થકર અમલ સ્વામીનું ચરિત્ર સં. ૧૨૫રમાં અને મુનિસુવ્રત ચરિત્ર સંસ્કૃતમાં રચેલાં છે. અંત – અબડ મોટઉ દૂય વિલાસ, તાસુ ચરિત્ર સુણે રસાલ, શ્રી મુનિરત્નસૂરિને કહ્યું, તેહ થકી ભાવારથ લહ્યો. ૯૧ ચઉપઈ વિધિ કી મઈ એમ, ભણતાં ગુણતાં ઘરિ હુયાઈ પેમ, ઉએસગછિ સંપઈ સિધિસૂરિ, તાસુ પસાયઈ આણંદપૂરિ. ૯૨ હરષસમુદ્ર વાચક તસુ સીસ, તિમરામંડણ શ્રી જગદીસ, પાસ જિણુંદ તણઈ સુપસાઈ, વિનયસમુદ્ર કહ્યો મનિ ભાઈ. ૯૩. પનર નિવાણ પ્રવર પ્રસિદ્ધ, એ પ્રબંધ મઈ સુલલિત કિદ્ધ, મહા સુનિલ દ્વિતીયા રવિવાર, ર સિમર નિયરિ મઝારિ. ૯૪ અધિક મઈ ઉછે છદમસ્ત, કહતા માં બોલે પરમથ, જે ગીતારથ વરતઈ વલી, ષમ કહજ મુઝ ગુણ મિલી. ૯૫ (૧) ઇતિ અબડ ચઉપઈ સમાપ્ત. પ.સં.૨૦-૧૫. આ. ક, ભં. [મુપુગૂહસૂચિ, હેફ્રિજ્ઞાસૂચિ ભા.૧. (પૃ. ૧૫૦, ૩૯૫).] (૩૭) મૃગાવતી ચોપાઈ (શીલ વિયે) ૨.સં. ૧૬ ૦૨ વૈશાખ શુ. ૫ સેમ વીકાનેરમાં આદિ-સાસણિ દેવતિ શારદા, સુગુરૂજી હર્ષ સમુદ્ર વલિ સમરથ ચઉવીસ જિણ, વારણ ભવહ સમુદ્ર. શ્રી જિનશાસન વર નયર, રાજ શ્રી અરિહન્ત સમવસરણ બઈઠા સભા, ભાખઈ શ્રી ભગવન્ત. દાન વિશેષઈ શીલ તિમ, તપ ભાવના વિશાલ શીલ સુકખ સેહા કરણ, ગુણગણુ યણ રસાલ શાલિ સદા સંપન્ન જે, લહઈ લય લગિ લીલ, શીલ દૂરિત દૂરે ટલે, શીલઈ ભાજઈ ભીડ. સંકટ સવિ શીલે ટલે, મહિલિ વાધે મામ, શીલે કુલિ મહિમા બઢઈ, શલિ સરઈ સવિ કામ. શીલઈ આરંભિ ફલઈ, આગઈ આવઈ બોલ, શીલઈ સંપદ ઘરિ મિલઈ, શીલઈ ટલે કુબોલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy