________________
સોળમી સદી
[૨૧]
વિનયસમુદ્ર રત્નત્રય જે નર લહી, પાલઈ તે નર ધન્ય, વલિ વિશેષિ દંસણ લહી, સુખસંગ સુપુન્ય. બોધક હેતુઉ જીવનઈ, જગિ ચિંતામણિ જેમ, સુરસંપઈ સવિ સેહલું, સુરતરૂ જાણઉ તેમ. સમતારસ સીધા સવે, સુણુઈ શ્રવણ સુજાણ, દેવતત્ત્વ સુધા ધરઇ, તિહાં નરજન્મ પ્રમાણુ. દેવદત્ત આરાધતાં થાઈ નિર્મલ બોધિ, નવઈ તત્વ સૂધા હવઈ, જઈ હાઈ ભાવવિધિ. દેવ ત્રિણિ ભાવ તણઈ, પૂજભેદ દઈ જણિ, ઇહ દુહ ભેદહ અંતરઈ, સરસવ મેર સમાણ. ભાવતણિ જિમ પામિયઉ, પરિભવ ઉત્તિમ ઠામ, સુણિ આરામસભા તણુઉં, પ્રગટ કિ નિજ નામ. એ ચરિત્ર મઈ સાંભલ્ય૩, શાસ્ત્ર તણુઈ અનુસારિ,
તે મઈ ભાઈ ભાસિય, ભવિયણ હિયઈ વિચારિ. અંત – કરિ સંલેણ સાધ્યાં કાજ, લહિસે મુક્તિપુરીનઉ રાજ,
ઉવસગચ્છ ગુણગણે ગરિ, શ્રી રાયણ૫હસૂરિ વરિ. ૪૫ તસુ અનુક્રમિ સંપઈ સિદસૂરિ, તાસુ સસ વાચક ગુણભૂરિ. હરષસમુદ્ર નામિ ગુણસાર, તાસુ સસઈ કહ્યઉ વિચાર. ૪૬ વિનયસમુદ્ર વાચક ઈમ ભણુઈ, ધન્ય તિ નરનારી જે સુણઈ, તેહની સીઝઈ સઘલી આસ, પુણિ તે લહિએ શિવપુરિ વાસ. ૪૭ એ આરામસભા ચઉપઈ, ભાવતણે ઉપરિ મઈ કહી, વરસાસિયે માગસર માસિ, વીકનયરિહિ મન ઉલ્લાસિ.૨૪૮
(૧) સં.૧૬૦૭ ભા. શુદિ ૧ અલવર મથે લિ. પાડે એમા આત્મપઠનાર્થ. ૫.સં.૮-૧૫. સેં. લા. નં. ૨૧૭૩. (૨) પ્રાયઃ આ કવિકૃત – સં.૧૬૫૧ જે. શુ. ૭ વણારસી ગુણચંદ્રષિ. શ્રીવંત લિ. શ્રાવસ્તિકા મયે મહિયાઈ. ઉપસરઈ. હં. ભં. [આલિસ્ટઑઈ ભા. ૨.]
[પ્રકાશિતઃ ૧. સ્વાધ્યાય, પુ. ૧૫, અંક ૨થી ૪.] (૩૫) ચંદનબાળા રાસ (૩૯૬) અંબડ ચોપાઈ ૨.સં.૧૫૬૯ માહ સુદ ૨ રવિ તિમરામાં
મુનિરત્ન તે પૂર્ણિમાગ૭ના સ્થાપક ચંદ્રપ્રભસૂરિના પટ્ટે ધર્મ, જોષસૂરિ અને તેમની પાટે સમુદ્રષસૂરિ કે જેમના ત્રણ શિષ્ય નામે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org