SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ વિનયસમુદ્ર વા. [૨૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ ગુરૂવાસર દિન તેરસિ કેડઈ, કીધો, એ મનિ ઉહાસિ રે અરિહંત બે. ૮૩ શ્રી વિધિપક્ષગછ ગણધરૂ રૂડા રે, શ્રી ભાવસાગરસૂરિ રે, નામિ નવનિધિ હુ જેહનઇ રે, પાતિગ જાઈ સવિ દૂરિ રે, અર ૮૫ તાસ સીસ કહઈ ઉલટ અતિ ઘણુઈ રે, લાભમંડણ વાણુરીસ રે, એહ ચરિત જે ભણઈ ભણવસિઈ રે, લહઈ સુખ તેહ નિસિદીસ રે. અ૦ ૮૬ દેસ સવિહુ માહિ જાણઈએ, માઉંડે, ગૂજર દેશ પ્રસિદ્ધ, તિહાં અહિમદપુર વર ભલૂં. મા- વાસ જિહાં લક્ષ્મી કીધ. ૮૭ તિણુઈ નયરિ વિહારીયા એ. મારુ, સાવક ધર્મવંત સુજાણ, તેહ મહાજન માહિ મૂલગુ એ માત્ર પરિરાજ પુણ્ય પ્રમાણ.૮૮ તસ નામાંગિ રૂપી કહિઉ એ, સુત સંઘદર સુવિચાર, જિનવર ગુરૂભક્તિ જિ કરઈ એ મા૦ શ્રી શ્રીવશ શૃંગાર. ૮૯ તસ ધરણિ ભમાશીલવંતી સવિ ચારઈ, દાનગુણિ દીપઈ ધણ એ મા અવર નહી સંસારિ. ૯૦ તસ કૃષઈ જગ જાણી ઈ એ મા૦ બુદ્ધિઇ અભયકુમાર, જસ કીતિ જગિ ઝલહલઈ એ માત્ર જાણઈ સયલ વિચાર. ૯૧ સૂત્ર સુણી રાસ જ કઉ એ, પૂરઈ પાસ જગીસ, અમેપાલ સાનિધિ કરઈ માત્ર પ્રતપુ કેડ વરીસ. ૯૨. (૧) સાધ્વી ઈદ્રાણું પઠનાથ. ૫.સં. ૬-૧૧, લી. ભં. (૨) પ.સં. પ-૧૪, અમe [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૩૫-૩૬.] રર૧. વિનયસમુદ્ર વા. (ઉપકેશગચ્છ સિદ્ધિસૂરિન્ડર્ષસમુદ્રશિ.) ઉપકેશગચ્છના સિદ્ધસૂરિના લેખ સં. ૧૫૭૯ના ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા.૧, લેખાંક ૧૦૮) તથા સં. ૧૫૬૮ના (ભા.૨, લેખાંક ૫૩૪) મળી આવે છે. (૧૯) + આરામદેભા ચાપાઈ ૨.સં.૧૫૮૩ માગશર વિકાનેરમાં આદિ– શ્રી જિનશાસનિ જગિ જયઉ, જિણિ રાજા અરિહંત, દયાલમ ભાષઉ ભલઉ, ભયભંજણ ભગવંત. જિણવરિ ભાષા શ્રીમુખઈ, બલઈ ત્રિનિ સુપવિત્ત, જ્ઞાન અનઈ દરિસણ વલી, ચરિત તત્ત્વ ગુણજા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy