SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ સેળમી સદી [૨૭૯] સિંહદરસૂરિ સંવત પનરહ અસી ઉપરિ સાત અધિકે વછરે, ગણિ ચારૂચદે લહિય પુસ્તક માસ ફાગુણ મનહરે. (૧) એક ગુટકે, જિ. ચા. (૨) પ.સં. ૪, અભય. નં.૩૨૮૪. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૭૭-૭૮ તથા ૧૪૯૫–૯૭.] ૨૧૯ સિંહદરસૂરિ (આગમગરછ) (૩૯૨) સ્થલિભદ્ર રાસ લ સં.૧૫૮૨ પહેલાં (૧) જિનસાગરસૂરિ શાખા ભં. વીકાનેર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૯૪.] ૨૨૦. લાભમંડન વા. (આં. ભાવસાગરસૂરિશિ૦) અંચલ-વિધિ પક્ષની પટ્ટાવલિમાં ૬૦મા પટ્ટધર સિદ્ધાંતસાગરસૂરિની પાટે ૬૧મા ભાવસાગરસૂરિ થયા. તે મારવાડ દેશમાં નરસાણ ગ્રામે વોરા સાંગાની સિંગારદે ભાર્યાના પુત્ર ભાવડ નામે સં. ૧૫૧૦માં જમ્યા. ૧પ૦માં ખંભાત બંદરે જયકેસરીસૂરિ – ૫૯મા પટ્ટધરને હાથે દીક્ષા લીધી. ૧૫૬૦માં માંડલ ગામમાં આચાર્ય પદ અને ગદ્વેશપદ પણ મળ્યું. ૧૫૮૩માં સ્વર્ગસ્થ થયા. ભાવસાગરસૂરિના પ્રતિમાલેખો સં. ૧૫૬ ૦-૬૧-૬૩-૬૪-૬૫-૬૬-૬૭-૬૮-૭૦-૮૧ના મળ્યા છે. (જુઓ ધાતુપ્રતિમા લેખસંગ્રહ બંને ભાગ) તેમજ સં. ૧૫૬૧-૬૫–૭૪-૭૬ના પણ જોવામાં આવે છે. (નાહર.) તેમની પાટે ૬૨મા પટ્ટધર ગુણનિધાનસૂરિ અને તેમની પાટે ૬૯મા પટ્ટધર ધર્મમૂર્તિસૂરિ થયા. (૩૯૩) ધનસાર પંચશાળિ રાસ ૨.સં.૧૫૮૩ કાર્તિક સુદ ૧૩ ગુરુ અમદાવાદમાં આદિ– પણમવિ વીર જિદ, સ્વામી સિદ્ધસ્થરાય કુલચોદ, સેવિ સુરનર ઈદં, જસ નામે હેઈ આણંદ, નાભિકમલ જસ વાસ, સમરું સરસતિ મનિ ઉલ્લાસ, કવિયણ કરિના રાસ, થિરવાસ, ભૂરએ આસં. રાજગ્રહ વરનયરં, રાજા નામેણ સેણિય સારું, મંત્તી અભયકુમારં ઉત્તમ ગુણ બુદ્ધિભંડારં. પૂછિ જિનવર પાસે ગૌતમ ગણધર મનિ ઉલાસે, પામજઈ સુખ વાસે, સ્વામિ તે મજઝ દિઉ આસે. અંત – સંવત પનરહ સંવત્સર ત્રીસાઈ રે, રૂઅડઉ કાર્તિક માસ રે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy