SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ચારુચંદ્ર [૨૭] જૈન ગૂર્જર કવિઓ: ૧ (૧) પ.સં. ૫, અભય. નં.૧૩૫૪. (૩૯૦) મહાબલ મલયસુંદરી રાસ આદિ– શ્રી ગુરૂભ્ય નમઃ સરસ વચન ઘુ સારદા, સગુરૂ કરવું પસાય અક્ષર સાચા દાખજે, નિરતુ આણુ ઠાઈ. દાન શીલ તપ ભાવના, ધરમઈ ચાર પ્રકાર કરતાં કવિયણ ઈમ કહિ, જીવ લહિ ભવપાર. દાન ધનસારથ તર્યઉં, શીલઈ સીતા નારિ તપ તપતાં વિલિ સુંદરી, ભાવઈ ભરત વિચારિ. શીલધરમ ઊપરિ વલી, કહું જ વિચાર ઉદાર રાય મહાબલ અતિ સબલ, મલયાસુંદરિ નારિ. અંત – મહાવિદેહઈ સિવ પામસઈ, તે ધન જે એ ઋષિ ગાઈસઈ પાસ થકી સુ વરસે થયા, ચારિત્ર પાલી મુગતિઈ ગયા. ૫૧૫ કલસ ઇમ રાય મહાબલ મલયસુંદરિ ચરિત્ર નિસુણઈ જે નરા તે લહઈ નિરૂપમ સુખ સંતતિ ઋદ્ધિ વૃદ્ધિ પરંપરા શ્રી ભગતિલાભહ સીસ ચારિત્રસાર ગુરૂ સુપાઉલઈ મુનિ ચારૂચિંદ્ધિ રચિઉં ભવીચણ સુણઉ મનિ ઊમાહલઈ. ૫૧૬ (૧) ચં.૭૭૫, ૫.સં. ૨૦, અભય. નં. ૩૬ ૭૭. (૨) કડી ૫૧૭, સં.૧૬૪૦ ચૈત્ર વદિ ૧૨ શની લષિત ભવસારિણિ મળે અચલગચ્છે વાવ શ્રી કમલમેરૂસ્તત્વ શક્ષ(શિષ્ય) પં. રૂપા તત પક્ષ મુનિ આણંદમેરૂ લ૦ ૫.સં. ૨૧-૧૫, મારી પાસે. (૩૧) નંદન મણિયાર સંધિ ૨.સં.૧૫૮૭ ફા. આદિ – વીર જિણેસર ચરણ નમેવિ, સંધિબંધિ સમરિસ સંખેવિ, શ્રીસુધર્મ ગણધર જિમ ભાખ, જ બૂ ગણધર તિમ વલિ દાખ. ૧ અંત – જ્ઞાતાધર્મકથા તણઈ એ, તેરમ અજઝયણિ નદમણિયાર ચરિ ભણવઉ એ પુણ્ય પામિઉ તેણ સંધિબંધ એ મેઈ એ સુખધહ કારણ, ભવિય લોય આણંદ ધરી, ભણિવઉ સુડ કારણ. મનરંગિ આણું વીરવાણું સુગુરૂ શ્રીમુખ સંભલી, ઉવજઝાયવર શ્રી ભગતિલાભઈ સીસ વિરચિ અતિ ભલી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy