SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ સેળ મી સદી [૨૭] ચારુ ચંદ્ર અંત – પનર અસી બરસામી, મૃગસર શુદિ પંચમી, દિવસ થભતિરથ ભલે, ગુરૂ દિન નિમલે. કેરંગછ નનસૂરિ, સુપટ્ટી શ્રી કક્કરિ, તાસ સીસ ઈમ ભણે, એ ઉલટ આપણે. ભુવનકીતિ થીર થાઓ, કલા વતિ ગુણ ગાએ, દુઃખદલિદ્ર ટલે એ સંપદા સવિ મિલે. જે ભણે મનરંગ, વિલસે સુખ તે અંગ, શીલ સાંનિધ કરે, એ જિમ મનિ ગહગહે. (૧) ૫.સં. ૬-૯, ડા. પાલણપુર દા. ૩૬. (૨) ગા. ૯૧, પ્રત ૧૭મી સદીની, ૫.સં. ૪, જિ. ચા. પિ. ૮૧ નં.૨૦૫. (૩) ૫.સં. ૫, જય. પિ. ૨૯. (૪) કલાવતિ ચરિત્ર લખ્યું સં.૧૮૪૬ પિસ શુદિ ૧૨. પ્ર.કા.ભં. [પ્રથમ આવૃત્તિ ભા.૧ ૧૩૪-૩૫, ભા.૩ ૫.૫૪.] ર૧૮. ચારચંદ્ર (ભક્તિવામ-ચારિત્રસારશિ.) ઉત્તમકુમાર ચરિત્ર પણ આ કવિએ સંસ્કૃતમાં રચેલ છે. (૩૮૮) હરિબલ ચોપાઈ ૨.સં.૧૫૮૧ આ. શુ. ૩ (૩૮૯) રતિસાર કેવલી ચોપાઈ આદિ – શ્રી ભક્તિલાભોપાધ્યાય સભ્યો નમઃ પહિલઉં પણમિય પ્રથમ જિણેસર સિત્ત જય અવતાર મહાવીર મહિમામણિસાગ૨, શ્રી ગેયમ ગણધાર. ૧ દાનઈ ભૂપતિ માનાં દાન દેવાદિક વસિ હુંતિ વયરી વશવર્તી પુણિ હેઈ, સિવ સુર સુખ લતિ દાનઈ. ૨ અંત – શ્રી રતિસાર કેવલિ તણુઉં એ, મહાલંતડે, જાણીવ ચરિત અસેસ દીજઇ દાન ભાવઇ કરી એ, મડાલંતડે, જાણુંય પત વિસેસ. ૨૦૩ જુ તુ ઈ ઈ ઉ સુખસંયોગ, નર સુર રિદ્ધી વંછિત ભોગ | તુ દિઉ દાન મુનીસરાં એ, જિમ રતિસાર નરેતરિ દીધઉ, સકલ સહિત તેહનઉં સીધઉં સુજસ ઘણે જ ગિ વિસ્તરાં એ. ૨૦૪ શ્રી જયસાગર વાચક જાણવું, રતનચંદ્ર ઉઝાય વખાણવું શ્રી ભગતિલાભ ગુરૂ ગુણનિલઉ એ ચારિતસાર સુગુરૂ આદેસાઈ, ચારૂચંદ્રગણિ વિહિય વિસેરાઈ પરિવ૬ સુણીય માહલઉ એ. ૨૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy