________________
ભુવનકીતિ
[૨૬] જેન ગૂર્જર કવિએ ૨ સાયર સંખ્યા તિથિ ભલી એ મા ચડે વાર પતંગ, આશ્રય નામ વિચારો એ માત્ર તિણિ દિન નક્ષત્ર ચંગ. ૭. દમણબંદિર રુલીયામણે એ મારા મંડણ આદિ જિર્ણોદ, તાસ તણે સુપસાઉલે એ માટે નીપને રાસ આણંદ. ૮ સતી પ્રબંધ જે ભણે એ માટે નર ને નારી સુજાણ,
ઋદ્ધિ વૃદ્ધિ મંદિર ઘણું એ માત્ર તે લહે કેડિ કલ્યાણ. ૬૦૯ (૧) ગધાર બિંદરે વા૦ વિવેકસાગણિ. પ.સં. ૧૧-૨૧, મ.જે. વિ. સં. ૧૦ ૪પ૬. (ગીગીચ પણ સુવાચ્ય અક્ષરમાં.) (૨) સં.૧૬૬ ૭ આ શુદિ ૬ ગુર જાંબુ નગરે ઋષિ લલિતસાગર લિ. ૫. સં. ૨૧-૧૫, ઝીં. પિ.૩૮ નં.૧૮૧. (૩) ૫.સં. ૪-૧૩, અપૂણ, જશ. સં. (૪) સં.૧૬૭૫ કિં. શ્રા. વદિ ૧૪ શુકે લ. વા. વિજયમૂર્તિગણિ પઠનાર્થ. ૫.ક્ર. ૧૩થી ૨૫ ૫૨૧, દે. લા. પુ. લા. નં.૧૧૦૦-૪૬ ૬. (૫) સં.૧૬૯૧ . સુદિ ૪ લ૦ ઋષિ હરજી મેરની મધ્યે સ્વયં વાચનાથે. ૫.સં. ૧૮-૧૭ વિ. ને. ભં. નં.૩૩૩૧. (૬) શ્રી ભુજનગરે સં.૧૬૭૨ શ્રી સત્યશેખરગણિ પં. વિવેકશેખરગણિ તત શિ૦ ભાવશેખર ગણિ વિ. ૫.સં.૧૭–૧૭, લી.ભ. દા.૨૦. (૭) શ્રી સુરતિ બિંદિર મળે અશ્વનિ માસે વિજયદશમ્યાં સોમવારે સં.૧૬૭૬ વષે. ઈડર બાઈઓને ભં. (૮) ખંભ. ૧. (૯)કે. [મુગૃહસૂચી (“તાસ સિસ રંગી રચીફ” એ પંક્તિને કારણે રંગસાગરને નામે).]
[ પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૩૩-૩૪, ભા.૩ પૃ.૫૭૩-૭૪.] ર૧૭. ભુવનકીતિ (કેરંટગ૭ નન્નસૂરિ-કકસૂરિશિ)
નમ્નસૂરિ માટે જુઓ નં.૧૫૮ અને કક્કરિના પ્રતિમાલેખ સં.૧૫૯૫ના મળી આવે છે. (જુઓ ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા.૧ લેખાંક ૪૫૫, ૬૦૭.) (૩૮૭) કલાવતી ચરિત્ર ૨.સં.૧૫૮૦ માગ. શુ. ૫ ગુરુ ખંભાતમાં આદિ
ઢાલ બાહુબલિકી વીર જિણેસર પય નમી, સમરીય ગેયમ સામિ રે, ચરિત ગાઉં કલાવતી તણું, સીલ ગુણ કરિ અમિરામ રે; ભવિયણ પાલઉ શીલ નિરમલુ, જિમ લહુ મુગતિ નઉઠાંમિ રે. ૧ કલાવતી દેહન કરિ આવીયા, જેઉ જેઉ સીલ પ્રમાંણ રે
ભવિયણ. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org