SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ સાળમી સદી [૨૭] સૌભાગ્યસાગરસૂરિશિષ્ય બૃહતપાગચ્છતા લબ્ધિસાગરસૂરિના પ્રતિમાલેખા સં.૧૫૫૯-૬૦-૬૧ -૬૨-૬૪-૬૫-૬૬ના મળી આવે છે તે તે પરથી જણાય છે કે તેઓ ઉદયસાગરસૂરિના પટ્ટધર હતા. ધનરત્નસૂરિના લેખા સ’.૧૫૭૨-૭૯-૮૪ -૮૭-૮૮–૯૧ના મળે છે તે પૈકી સં.૧૫૭૮ અને ૧૫૮૪ના લેખામાં ધનરત્નસૂરિ અને સૌભાગ્યસાગરસૂરિ એ બંનેને સાથે મૂકી તેમની પહેલાં લબ્ધિસાગરસૂરિ પદે' એમ જણાવ્યું છે. એકલા સૌભાગ્યસૂરિના લેખા સ,૧૫૭૩ અને ૧૫૮૯ના મળ્યા છે, (જુએ ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા,૧ તથા ૨) વિશેષમાં સૌભાગ્યસાગરસૂરિનેા સ.૧૫૭૬ના લેખ છે તેમાં જણાવ્યું છે કે ૫.... અભયસારમણિના પુણ્ય માટે ૫, અભયમંદિરગણિ તથા અમયરત્નમુનિ સાથે રહી સૌભાગ્યસાગરસૂરિએ શાંતિનાથ ખિ અને પ્રતિષ્ઠિત કર્યુ. (જુએ નાહર. લેખાંક ૨૯૩.) (૩૮૬) ચુપમાલા રાસ ર.સ.૧૫૭૮ આસે! સુ. ૭ રવિ દમણમાં વસ્તુ, ચેપાઈ અને દુહામાં છે. વસ્તુ છંદુ ચારપાંચ છે. ઢાલ વીર જિષ્ણુસર ચરણુ, જિમ સહકારઈ કેાઈલ (ગૌતમ રાસની) સાહેલડીની, માલતડીની એમ ચારેક ઢાલ જોવામાં આવે છે. આદિ- આદિ જિનવર આદિ જિનવર આદિ મુનિ ઇસ શાંતિ નૈમિ શ્રી પાર્જિન વીર ધીર સેવે સુરાસુર પચ જિજ્ઞેસર ચરણુયુગલ ભક્તિભાવ પ્રણમું ગુણાયર ગણહર મુખ્ય ઇગ્યારહ ગુરૂ ગેયમ પ્રણમેવિ ચંપકમાલા સતી તણું ચરીય ભણું સષેવિ. થેાડઇ દિન સીખ્યઉ ધણું એ, સવિ રહિ સઉ પાસ, ચરાસી આસણુ ભલાં એ, કાંમર`ગ અભ્યાસ. પિંગલ ભરહ વિચારસાર, નાટિક ષટ્રભાષા, ચતુરમ હિર ગંભીર ત્રખ, એહુની એ શાષા. Jain Education International 1 અંત – વડતપગષ્ટ ગુરૂ ગેયમ સમા એ માતડે, શ્રી લબ્ધિસાગરસૂરિ જપતાં નામ જ તસુ તણુ એ મા॰ નાસઈ દુષ્કૃત દૂર. ૬૦૪ પદ્મ પ્રભાકર જયકરૂ એ મા॰ ધનરત્ન સુરીદ, સેાભાગસાગરસૂરિ ગુણનિલા એ મા૦ જસઉ જસ પૂનિમય'દ. ૬૦૫ તાસુ સીસ ૨ગિઈં રચ્યા એ મા॰ `પકમાલાનેા રાસ, સવત પનર અšતરે એ મા॰ ઉજજવલ આસા માસ. For Private & Personal Use Only ૫૧ www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy