________________
ભાનુ ચંદ્ર-ભાણચંદ્ર [૨૭૪] જૈન ગૂર્જર કવિઓ: ૧ પ્રતિમા લેખસંગ્રહ ભા. ૧માં, અને સં. ૧૫૫૮ના લેખાંક ૧૧૨ ભા. ૨માં મળી આવે છે તે જ આ કવિ હેય એવો દરેક સંભવ છે. સં. ૧૫૭ને લેખ પૂર્ણિમાગચ્છના મુનિચંદ્ર મુરિને પણ મળે છે. (નાહર. નં.૧ લેખાંક ૧૩૨.) (૩૮૩) રસાલો
આ કૃતિ પ્રાકૃતમાં છે, તેથી તેને ગૂ. કૃતિ ગણવાની નથી. જુઓ તેની આદિઃ
પઢમં મયણવજા મેયણહિ, ધુસિણ ચંદણ કુસુમાઈ, ચવ પરિમલિ લાઈએ, સ સામગ્ગી વસ્મકરસ્ય ભણિયાણ સંદેહ.
(૧) સંવત ૧૬૧૨ શ્રાવણ વદિ ૧૧ સેમેશ્રી પૂર્ણિમાપક્ષે વટપદિ શાખાયાં ભ૦ શ્રી લબ્ધિસુંદરસૂરિ તત્પરિવારે વારુ શ્રી કરૂણાસાગર તરિચ્છ. વા, શ્રી ભાનુમેરૂ મુનિ શ્રી લકમીચંદ, મુનિ ભેજકુમાર, લઘુ શિષ્ય સારિંગલિખિત પૂર્ણિમા પક્ષે મુનિચંદ્રસૂરિકૃત રસાઉલો. હા. નં. (૩૮૪) રાત્રિભોજન સ.
(૧) પા. સં. ૨. (૨) પા. ભ. ૩
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૩૯, ભા.૩ પૃ.૫૮૫. “રાત્રિભોજન સઝાય ઉપર્યુક્ત કવિની રચના માનવી કે કેમ તે પ્રશ્ન છે.] ૨૧૫. ભાનુ ચંદ્ર-ભાણુચંદ્ર (કાગચ્છ) (૩૮૫ ) + ત્યાધર્મ પાઈ (ઐ.) કડી ૨૫ ૨.સં.૧૫૭૮ માઘ શુ. ૭ આદિ- વીર જિણેસર પમિ પાય, સુગુરૂ તણુ લક્ષ્યો સુપસાય,
ભસ્મગ્રહનો રોષ અપાર, જઈનધરમ પડિયો અંધકાર, ૧ ચૌદ સંય ખાસી વઈસાખઈ, વદ ચૌદસ નામ લુ કે રાખઈ, આઠ વરિસ લુકે , સા ડુંગર પર કઈ ગયો. ૪
દયાધમ જલહતી જ્યોત, સાલુકે કિધઉ ઉદ્યોત,
પનર સય બતીસઉ પ્રમાણે, સા લુ કે પાયે નિરવાણું. ૧૪ અંત – પનર સય અચોતર જાણવું, માઘ શુદ્ધિ સાતમ પ્રમાણઉં,
ભાચંદ યતિ મતિ ઉલસઉ, દયાધર્મ કે વિલાસઉ. ૨૫ પ્રકાશિતઃ ૧. શ્રીમાન લંકાશાહ, પૃ. ૨૩૪થી ૨૩૭.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ ૫.૫૭૪.] ૨૧૬ સૌભાગ્યસાગરસૂરિશિષ્ય (વડતપગચ્છ લબ્ધિસાગરસૂ—િ
ધનરત્નસૂરિ—સૌભાગ્યસાગર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org