________________
સેળમી સદી
[૨૭૩]
જયવલ્લભ સાધ પુન્યમગછ ગિરૂઆ ગણધર, શ્રી માણિક સુંદરસૂરિ સુરીશ્વર. શ્રી જયવલ્લભ વણારીસ ઉપદેશ દીદ્ધ,
દુગી શ્રાવિકા ગિહધમ્મ લદ્ધ. ૫૯ (૧) પ.સંક-૧૦, મુક્તિ. નં.ર૩૬૪. [હેર્જશાસૂચિ ભા.૧ (પૃ.૩૯૪, ૩૯૫).)
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૫૭ તથા ૧૪૯૧.] ૨૧૩ ખ. જયવલ્લભ (માણિક્યસુંદરસૂરિશિષ્ય) (૩૮૧) સ્થૂલભદ્ર બાસીઓ [અથવા એકત્રીસે ગા. ૬૩. આદિ – મૃગનયણી રે શશિવયણું સારદ નમૂ',
દિઉ વાણું રે વાણું તુહનઈ વય નમૂ. વીનવીય રે નમીયઈ ગુરૂ ગેયમ વલી,
મતિ માગું રે લાગું સહિગુરૂ પય લલી. ૧ અતિહિ દુક્કર હિકર કહઈ મુનિવર સુણી સીહ મુણીશ્વરા ચઉરાસી ચઉવીસી નાં લગિ નામ મહીયલ વિસ્તર્યા શ્રી માણિસુંદરસૂરિ સીસઈ ભણઈ જયવલ્લભ વરે,
શ્રી ધૃલભદ્ર સુજાણું સુંદર સંધ ચઉહ સુખકરે. ૬૩ (૧) વા૦ ચરિત્રાદયગણુનાં પં. વિનયહણ લિખિત્વા પ્રદત્તઃ ૫.સં. ૪–૧૩, પ્ર. કા. અં. નં. ૧૧૭. [આલિસ્ટઓઈ ભા.૨.1. (૩૮૨) ધન્ના અણગારને રાસ
(૧) રત્ન. ભં. (૨) ડે. ભં.
fપ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ. ૫૧૭–૧૮. ત્યાં આ બંને કૃતિઓના કર્તાને ઉપર્યુક્ત નં. ૨૧૩ ક-ના કવિ જ ગણવામાં આવ્યા છે પરંતુ આ કૃતિઓને અંતભાગમાં ગછનિદેશ નથી. જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પૃ. ૪૮૮ ફકરો ૪૦૯ તથા “અંચલગચ્છ દિગ્દર્શન' પૃ. ૨૪૫ પર એ કૃતિઓ અંચલગચ્છને માણિક્યસુંદરશિષ્ય જયવલભની કહી છે. તો જૈન ગૂર્જર કવિઓ' પ્રથમ આવૃત્તિ ભા. ૩ પૃ. ૨૨૩૩ પર કવિને આગમગછના ગણાવ્યા છે.] ૨૧૪, મુનિચંદ્રસૂરિ
પૂર્ણિમાગચ્છના ભીમપલ્લીય પક્ષમાં મુનિચંદ્રસૂરિ થયા છે તેના પ્રતિમાલેખો સં. ૧૫૬ ૦ અને ૧૫૭૮ના લેખાંક ૬૫૦ અને ૩૮૫ ધાતુ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org