________________
જયવલભ
[૨૭] જૈન ગૂર્જર કવિએ : ૧ લિ. પ.સં. ૧૮-૨૦, રત્ન. અં. નં. ૩૯. (૭) પસં. ૩૧-૧૪, તા. ભં, દા.૮૩ નં.૧૯૭. (૮) સં. ૧૯૨૪ અ. વ. ૪ બુધે બમ્બઈ મહામા કિસન લિ. ૫.સં. ૨૭, જય.પિ. ૬૧. (૯) રાજનગરે સં.૧૭૩પ પિ. વ. ૮ ગુરૌ. ગ્રં. ૧૩૫૦, ૫.સં. પ૭-૧૧, વી. ઉ. ભં. દા.૨૦ પિ.૧. (૧૦) પ.સં. ૩૧-૧૩, જીણું પ્રત, વી. ઉ. ભ. દા.૨૦ પિ.૧. (૧૧) પં. થિરવિજયશિ. પુણ્યવિજય ગ. લિ. સં. ૧૭૬૨ માર્ગશીર્ષ શુ. ૧૫ ચંદ્રવાસરે. ૫.સં. ૨૧-૨૧, ઝીં. પિ. ૪૧ નં. ૨૧૬. (૧૨) વિ. ધ. ધં. [આલિસ્ટમાં ભા. ૨ (ભાગ્યસુંદરને નામે).] (૩૭૯) ઈછા પરિણામ ચોપાઈ ૨. સં. ૧૫૯૦
(૧) અમ. | [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૩૨, ભા.૩ પૃ.૫૭૨-૭૩.] ૨૧૩ ક. જયવલલભ (સાધપૂર્ણિમાગછ માણિક્યસુંદરસૂરિશિષ્ય) (૩૮૦) શ્રાવણ વત રાસ અથવા ગૃહીધમ રાસ અથવા સમ્યકત્વમૂલ બારવ્રત રાસ અથવા ઈછા પરિમાણુ રાસ] ૫૯ કડી
૨.સં. ૧૫૭૭ આદિ– પણુમીય વીર જિર્ણોદ દેવ સમરીય ગુરૂ ગેમ
પભણિસ સમકિત મૂલ સાર શ્રાવક વ્રત ઇમ પહિલું થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત ભણઈ
બીજુ શૂલ અલીય વયણ પરિહાર સુથુણઈ. અત -
કરસ જયણા કરસ જયણા સેસ આરંભિ સામગ્રી ધરિ છતી સવસિયરિ એ નિયમ પાલિસ ઠકુરહઠવીસરણ પ્રમુખ દવિ આગાર ટાલસિ જાવ જીવ ભંગ કછ એ, સિવસુહુ ભૂલ સુરેમ પ૨ સિત્તેહતર સિદ્ધ મઈ, સગુરૂ પાસિ ગિહધમ્મ પદ
ઈમ પાલિસ સમકિત મૂલ સાર, શ્રાવક વ્રત બારઈ અતિ ઉદાર, ભવ માણસ પામીય કરિસ ધમ્મ, જિમ થાઇ નિઈ સફલ જન્મ. પ૭ શિર ધરીઈ શ્રી અરિહંત આણ, ઈમ લહીઈ શિવપુર તણું ટાણુ, ઈમ કીજઈ ભવીઅણુ ભવહ અંત, સહી લહીદ શિવપુરિ સુખ
અનંત. ૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org