________________
સેળ મી સદી
ભાવસાગરસૂરિશિષ્ય
વૃદ્ધિચંદ્ર ભ. ભાવનગર. (૫) ૫.સં. ૬૨, હું. ભં. નં. ૧૮૧૦.
[પ્રકાશિત ઃ ૧. જૈનયુગ પુસ્તક ૫ અંક ૯-૧૦ (અંશત:).]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૮૨. કૃતિને સંવત ૧૫૭૪ આસપાસ દર્શાવેલ તે છાપભૂલ હતી.] ર૧૨. ભાવસાગરસૂરિશિષ્ય (ઓ.)
ભાવસાગરસૂરિ અંચલગચ્છના ૬૧મા પધર. આચાર્યપદ સં.૧૫૬૦ સ્વ. ૧૫૮૩. જુઓ જૈન ગૂર્જર કવિઓ પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૭૭૩. (૩૭૮) નવતત્વ ચોપાઈ અથવા રાસ ૨. સં. ૧૫૭૫ પાટણમાં આદિ- આદિ નમી આનંદ પૂરિ, ગિરૂઆ ગુરૂ ભાવસાયરસૂરિ,
પામી તાસુ પસાઉ ઉદાર, નવતત્વનઉ દૂ કહિસુ વિચાર. ૧ જાણુઈ જીવ ન નવતત જામ, નવિ સમકિતીઉં કહીઈ તામ, સમકિત વિણ નવિ સિવપુરીવાસ, તુ નવતત્વનઉ કરઉ અભ્યાસ. ૨
શ્રી સિદ્ધાંતસાગરસૂરિ ગુરૂ, શ્રી ભાવસાગરસૂરિ, પ્રણમીય ત્રીજા તત્વનું વિવરણ બેલિસુ ભૂરિ.
શ્રી જયકેશરસુરિગરૂ, સિદ્ધાંતસાગર સાર,
ભાવસાગર ગુરૂ પય નમી, સંવર કહિસુ વિચાર. અંત- સંવત પનર પંચહુરિ વરસિ, શ્રી પત્તનિ હઈઆનઈ હરસિ,
શ્રી સંધનઈ આગ્રહિ ઉપઈ, કીધી ભાવિઈ ભગતઈ થઈ. ૫૮ ઈવ સેહગસુંદર સૂરિપુરંદર ભાવસાગર ગુરૂ ગછધર, પચપઉમ પસાઈ કવિત કરાઈ પાપ પલાઈ દૂરિતર. જે ભવિયણ ભાવઈ સરલ સભાવઈ ભણઈ ગુણઈ નવતત્વ વર,
તે લહસઈ સિદ્ધી વંછિત રિદ્ધિ નિરમલ બુદ્ધિ વિબુધ નર. ૫૯ (૧) પ.સ. ૩૪-૧૫, સેં. લા. નં. ૨૨ ૨૨. (૨) પ.સં. ૫૦, લે. ૧૨૫૦, લીંબં. દા.૪૫ નં.૧૦. (૩) ગ્રં. ૧૩૪૫, ૫ સં. ૪પ-૧૩, ડે. ભ. દા.૭૦ નં.૫૪. (૪) પ.સં. ૨૫-૧૭, ડે. ભ. દા.૩૦ નં૫૫. (૫) પ.સં. ૩૮-૧૬, રત્ન ભં. દા.૪૨. નં. ૩૮. (૬) બાણનંદે બાણયુકત ચ ઈદે ૧૫૯૫ તસ્મિન વષે અશ્વની શુકલપક્ષે ગુરી પૂર્ણા. અચલગચ્છે ગુણનિધાનસૂરિ રાજ્ય સત્યપુર મ પં. વિદ્યાશીલ મુનિ આત્મવાચનાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org