________________
ગજેન્દ્રપ્રમદ,
[૭૦] જૈન ગૂર્જર કવિઓ: ૧ તદવસરે ઋષિ સમજી લખિત શ્રી હંસ લક્ષ્મીવાયનાથે. ૫.સં.૩૫-૧૬, સીમંધર. દા.૨. નં.૨૪.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૂ.પ૭૦-૭૧.] ર૧૦. ગજેન્દ્રપ્રમદ (. હેમવિમલસૂરિ–વિદ્યાસાગર અને
ચરણપ્રદ-હર્ષપ્રદશિ૦) (૩૭૬) ચિતોડ ચિત્ય પરિપાટી (એ.) . સં. ૧૫૭૩ ફા. વદ કડી ૬૮
સરસ વચન દિઉ સરસતી, નઈ લહી સંગુર પસાય ચૈત્રપ્રવાડી વિરચણ્યું, અરણ્યે શ્રી જિનરાય. અંગ તિલંગ કલિંગ એ, ગૌડ ચીડ નઈ લાડ માલવ મરહઠ સેરઠ, તિહિં મંડણ મેવાડ. શ્રી ચિત્રકૂટિ હિરા જઈ, પહોજઈએ જેહનું નામ મહીપતિ પરાણું એ, રાણુ એ શ્રી સંગ્રામ. સંવત પનર ચિહુરરઈ એ, નરેસૂઆ, ફાગણ વદિ વારિ ચૈત્ર મવાડી મઈ રચી એ, નરેસૂઆ, રિદ્ધિ વૃદ્ધિ જયકાર. ૬૭ તવગણરયણાયર ચંદ દિવાયર હેમવિમલ સૂવિંદ ગુર ગુણમણિ વાઇરાગર વિદ્યાસાગર, ચરણપ્રદ પંડિત પ્રવરે તસ સસશિરોમણિ કવિચૂડામણિ શ્રી હર્ષ પ્રમાદ જયવંત ચિરે.
તસ સસ ગર્યાદિ પરમાણું દિઉં, કરિઉં કવિતા જયકાર કરે. ૬૮ (૧) પ.સં. ૨, પાલણપુર
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૪૯૩-૯૪.] ૨૧૧. [+] કમલસંયમ ઉ૦ (બૃહતખરતરગચ્છ જિનહર્ષ.
સૂરિશિ૦) તેમણે સં. ૧૫૪૪માં ‘ઉત્તરાધ્યયન વૃતિ અને સં. ૧૫૪૮માં “કમ સ્તવ પ્રકરણની રચના કરી. (૩૭૭) સિદ્ધાંત સાદ્ધાર અથવા સમ્યફોલ્લાસ પિનક અથવા
લંકાની હૂંડી સં. ૧૫૪૪ આસ કાશાના મંતવ્યના ઉત્તર રૂપે છે.
(૧) પ.સં. ૧૮-૧૫, ગુટક. (૨) સં. ૧૬૧૨ માગશર વ. ૪રિણમયે શ્રીચંદ શાહ વાચનાર્થ. ૫.સં. ૨૫, વચમાં ત્રુટક, અભય૦ (૩) ચં. ૪૦૦, લ. સં. ૧૮૧૪, પ.સં. ૧૫, સેં. લા. નં. ૨૧૭૪. (૪) ત૫. રાજકુશલશિ. કલ્યાણકુશલેન લિ. હીરવિજયસૂરિરાજ્ય સં. ૧૬૪૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org