________________
સેળ મી સદી
[૧૯]
ચંદ્રલાભ આમાં જણાવેલ છે કે શ્રીપા રત્નશેખરસૂરિ-જિણિ પડિબહ્યા સાવક સહસ', “સંવત પનર ચિહુત્તરિ વારિસ', “દેવગિરિનગર કીધઉ રાસ”.
(૧) પા. ભ. ૪. (૨) સંધવી ભં, પાટણ. હેજીજ્ઞાસુચિ ભા.૧ (પૃ. ૯૬).]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૩૦-૩૨, ભા.૩ પૃ.૫૬૮-૭૦. “મોદર રાસ” ભૂલથી કવિના ગુરુ સૂરહંસને નામે પણ સેંધાયેલ તે પાછળથી રદ કર્યું છે. “કલાવતી રાસ” તથા “કમલાવતી રાસ” લાવણ્યરત્નશિષ્ય વિજયભદ્રની કૃતિઓ હેઈ અહીંથી રદ કરી છે.] ૨૦૮ ચંદ્રલાભ (આં) (૩૭૪) ચતુ:૫ર્વ રાસ અથવા ચોપાઈ ૨. સં. ૧૫૭ર
(૧) પ.સં. ૧૦, ગ્રે, ૨૧૯, લીં. ભ. દા.૩૭ નં.૯૯. [મુથુગૃહસૂચી, લીંહસૂચી.]
પ્રિથમ આવૃત્તિ ભા.૩ ૫.૫૭૦.] ૨૦૯, અમીપાલ (૩૭૫) મહીપાલને રાસ ૨. સં. ૧૫૭૨ આ શુદ ૫ ગુરુ આદિ – સકલ મનોરથ પૂરણે, વંછિત ફલ દાતાર,
નાભિરાય કુલિ મંડ, શેત્રુજ ગિરિ સણગાર. મરૂદેવી રાણી ઉરિ ધર્યા, શત શાખા વિસ્તાર પ્રથમ જિણેસર પય નમ, કરચું કવિત રસાલ. પંચસેં ધનુષ પ્રમાણુ દેહ, પેખે પરમાણુદિ ઈવાગ વંશ ઉદ્યોતકર, સ્વામી આદિ જિર્ણોદ. સરસી પ્રણમું સારદા, કવીયણ કેરી માયા અવિરલ વાણી ૫ મા, બીહુ નથી ઉપાય. રિસહ જિસર સારદા, પ્રણમી કવિત કરેસિ,
મહીપાલ ક્ષત્રીય તણું, સુણતાં ટલે કલેસુ. અંત – પનર બહુતિરિ અશ્વનિ માસ, શુક્લ પક્ષ પંચમિ ઉલ્લાસ,
ગુરૂવારે કીધું ચરી, અમીપાલ મનિ આનંદ ધરી. ૧૦૯૩. (૧) આદિમાં પં. શ્રી શિવસુંદર ગણિ ગુરૂપાદકે નમઃ–ઈતિ, મહીપાલ રાજાનું રાસ દાનવિષયે સંબંધ ચુપૈઈ કથા વસ્તુ બંધ રાસ સંપૂ. પ.સં. ૩૯-૧૫, રત્ન. ભ. દા.૪૩ નં.૧૫. (૨) સં. ૧૬૨૮ શ્રા. શુ પ રવો. આસ્થાપલી મધ્યે પૂજ્યશ્રી દેવરત્નસૂરિ ચાતુર્માસ સ્થિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org