________________
લાવયરત્ન
[૨૮] જૈન ગૂર્જર કવિઓ: ૧ તે પાતકથી સાતમે નરકે પીડે સહિ વાત. ત્રસ પ્રાણી દુર રહે જીવ આકારે જેઉ, મન ભાવે ભારે નહિ જયણુ પાતક તેઅ. તિહાં યશેાધર રાયના નવ ભવ નવરસબંધ,
લાવણયરત્ન કવિ ઈમ કહે સુણે (એ) સંબંધ. ૮ અત – શ્રી જિનમતિ અતિ વરતે આણ, તપગછગયણ વિભાસણ ભાણ,
સેહમ પાટે સેમસુંદરસૂરિ, નામે સંપતિ સુષ ભરિપૂરિ. ૩૬ ૦ મુનિસુંદરસૂરિ તસુ પાટિ, પાપ ટલેં નામ લેવા માટિ, સંતિકર સ્તવ કરી જગ સંતિ, કરી હરી દારૂણ દુહ બંતિ. ૩૧ પાટે રત્નશેષરસૂરિ મહકે જગજસ, જિણે પડિબહિઆ શ્રાવક સહસ શ્રી લપિમીસાગર સૂરદ, કુમત તિમિરભરહરણ દિણંદ. ૩૨ યુગપ્રધાન ગિરૂયા ગુણધાર, શ્રી સુમતિસાધુસૂરિ ગુણધાર, તાસુ પાટિ સંપ્રતિ વિહરતિ, ભવભય હરત જિણ ભગવત. ૩૩ દીસે દિનદિન દીપતિ કલા, ગુરૂ ગુણ છત્રીસ આગલા, હેમવિમલ સુરિસ ઉદયવંત, અંતરીક્ષ રવિ જા જયવંત. ૩૪ સિરિ ધનદેવ પંડિત શિષ્ય સિરિ મોડ, પુહરિ પીઠિ પયાવિ પયડ, અબૂઝ જીવ ઘણું બૂઝવ્યા, સમકિત વિમલ સલિલ સૂઝવ્યા. ૩૫ સૂરહંસ ગિરૂઓ તસુ સીસ, વાહિશ્રેણિ ધૂણવે સીસ, તસુ પથકમલેં રમલિ જિમ ભંગ, લાવણ્યરત નામે સીસ ચંગ. ૩૬ વિવેકરન શ્રી ભણું આદરિ, સંવત પનર સય ત્રસ્તુત્તરી, દેવગિરિ નગરે કાતિ માસે, થશેધર ચરિએ કરિઉં ઉલ્લાસિ. ૩૭ સમકિતસુંદર નામ પ્રબ ધ, પાપતણું ટાલે સંબંધ,
જે ક્રૂ મેરૂ મહી થિર રહે, તો રહિ કવિયણ કહેબ. ૩૯ (૧) ઇતિશ્રી સમ્યક્ત્વસુંદર રાસાભિધ યશોધરચરિત્ર રાસ સમાપ્તઃ J. ૯૦૦ સેજત્રા ગામે. ૫.સં. ૩૫-૧૧, ડા. અ. ભં.પાલણપુર દા.૨૫ નં.૧૦. (૨) સં.૧૬૨૮ પો. શું. ૧૦ લ૦ જીરાપલ્લી પ્રસાદાત પડે, પ.સં. ૩૦-૩૪, વડા ચૌટા ઉ. સુરત. (૩) પ્રાયઃ આ કવિકૃત – સં.૧૬૩૩ ચિ. વ. ૬ સામે ભાદ્રઉડ ગ્રામિ લિ. સા. જેવત પડનાથે. વિ. લ. સ. જ્ઞા. ભં. ખંભાત. (૪) પ.સં. ૩૦-૧૧, લી. ભં. [આલિટઑઈ ભા.ર.] (૩૭૩) મ દર નરેંદ્ર ચોપાઈ અથવા રાસ ૨. સં. ૧૫૭૩(૪)
દેવગિરિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org