SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ સેળ મી સદી [૨૬૭] લાવયરત્ન. જુગપ્રધાન કલિયુગિ કુણુ ઉપમ, અભિનવ જ બૂ ગાયમ હમ, સો ઇમ સં૫ઇ ચંદઉ. ૪૬૮ જે અંબરિ ગત ચંદ.દિવાયર, મેરૂ મહાગિરિ સાdઈ સાયર, તાં ગુરૂ એ ચિર નંદઉ. ૪૬૯ મહ મિથ્યાત્વ કંદ કુદ્દાલ, દૂસણરસિ રંજિગ ભૂપાલ, પાલઈ મહવય ભારે. ૪૭૦ પંડિત શ્રી ધનદેવ સુકર, મેટિ મમલ મહિ મહિમામંદર, સુંદર સુરપુરિ પત્તો. ૪૭૧ સુરહંસ ગુરૂ જમણરંજણ, કુમતહરણ વાદીમુખભંજણ, નિરંજણ જસવાઉ. ૪૩૨) કલા બહુત્તિરિ ગુણ આધાર, પંચ મહાવ્રય સુદ્ધાચાર, વદસિ સો ગુરૂ સારો. ૪૭૩ લાવણ્યરત્ન તસુ સીસિં હરસિં. સંવત પનર એકેત્તર વરસિં, - પિસિં પડવે દિવસિં. ૪૭૪ દેવગિરિ નગરિ કીધઉ રાસ, વછરાજનું સરસ નિવાસ, ભણસિં તે સુખ લહસઈ. ૪ ૭૫ (1) ઈતિ વછરાજ દેવરાજ રાસ સંપૂર્ણ સમાપ્ત. પંડિત શ્રી. ધર્મવર્ધનગણિ તત શિષ્ય ગણિ વિવેકવર્ધન પઠનાર્થ" લેષિતં. પ.સં. ૨૪–૧૪, હા.ભં. દા.૮૨ નં.૨૨૩. (૨) લી. ભં. (૩) ડે, ભં. (૩૭૨) યશેાધર ચરિત્ર ૨.સં.૧૫૭૩ કારતક આદિ–દેવગિરિમંડન દેવતરૂ વંદી વીરજિસુંદ, ઇંદ સવે સેવા કરે દિઈ જે પરમાણું દ. ગેયમ ગણહર ગુરવરસરણ સરણ કરી મનખંતિ, વંતિ સહિત નિય ગુરૂ નમું સૂરહંસ ઇક ચિત્ત. ભે ભવીયણ ભાવે સુણે ધર્મ તણું ચ્યારે અંગ, ભર ભવનાણુ સુવાસના સંયમરંગ અભંગ. દશ દષ્ટાંત હિલો પામી નર વસ, એ સમકિત અશકિત મને માનિઈ ટલે કલેશ.. વીતરાગ સુસાધુ ગુરૂ જિનવર ભાષિત ધર્મ, કમેહરણ સરી જીવને જીવદયાને મમ. વેદપુરાણ કુલ બુદ્ધિબલે જીવ કરે છવઘાત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy