SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ લાવયરત [૨૬] જૈન ગૂર્જર કવિઓ: ૧ (૩) કાયા ઉપર (કાયાપુર પાટણ મેકવું, પેખો ૨ નવપુર માન રે–એ આદિ, અને મુગતિનારિ પૂર થાવાઈ, સહજસુંદર ઉપદેશ રે–એ અંત.). (૨) +કાયાપુર પાટણ (પ્રકાશિત ઃ ૧. સજઝાયમાલા, ભીમસિંહ માણેક, પૃ.૧૬૨). (૩) + નિન્દા (પ્રકાશિત : સ. મા. સં. પૃ. ૩૭). પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૨૦થી ૧૨૯, ભા.૩ પૃ.૫૫૭થી ૫૬૩ અને ૧૪૯૨-૯૩. જૈત વેલિ સુધારીને પછીથી “ગર્ભવેલી' કર્યું છે.] ૨૦૭. લાવયરતન (ત. હેમવિમલસૂરિ–પં. ધનદેવ–સુરહંસશિ.) (૩૭૧) વત્સરાજ દેવરાજ રાસ ર.સં.૧ ૫૭૧ પો. શુ.૧ દેવગિરિમાં હેમવિમલસૂરિરાજ આદિ – ગેયમ ગણકર વિધનપુર, મહેર વચનવિલાસ, જાસ પસાઈ પામીઈ, તે પ્રણામ કરૂં રાસ. ખંભસુતા હંસરામિણી, સામિણિ કવીઅણુ માય, તે સરસતિ એવું સદા, જિમ પામું જવાય. પુર્ષિ પૂરી સંપદા, પુણ્ય પદ દૂર, પુ િસેવઈ દેવતા, પુષિં સુખ ભરપૂરિ. તે ઉપરિ વછરાજનુ, ગિરૂઉ પ્રાકૃતબદ્ધ, લાવણ્યરત્ન કવુિં ઈમ ભણુઈ, નિસુણ પુણ્ય પ્રબંધ. અ ત – જિનસાસનિ ગિરૂઉ ગુણવંતુ, તપાગછ દિનિદિનિ દી૫તુ, જ પંતુ કલિવાઉ. ૪૬૨ શ્રી સમસુંદર રૂપિ ગુરૂઆ ગણહર,ભવિઅણુ વંછિત પૂરણ સુરતર મણહર જગિ જસવાઉ. ૪૬૩ તાસ પાટ પ્રગટ પ્રભાકર, સૂરીસર શ્રી લમીસાગર, સાગર પરિ ગંભીર. ૪૬૪ મેહવિલંડણ મહીઅલમેહણ, સુમતિસાધુસૂરિ ભવિયણ પડિબેહણ, મહણલિ સરીર. ૪૬૫ પાટિ તાસ ઉદય જિમ દિનમણિ, શ્રી હેમવિમલસૂરિ સૂરિ શિરોમણિ, ચિંતામણિ અવતારે. ૪૬૬ કેહ,મેહ-ભડ અનડ સુમોડઈ, વાદી-રાયમિયગલ ગલ ખેડઈ, કર જોડઈ નરના. ૪૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001030
Book TitleJain Gurjar Kavio Part 01
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages575
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy